પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩

આવ્યુ. ખેડુતો આ કર ભરવાને બિલકુલ તૈયાર નહાતા. કાઠીવાળા આ વાત બરાબર જાણુતા હતા. તેથી તેમણે પેાતાના હાય મબૂત કરવા ખેડુતા પાસેથી દસ્તાવેજો લખાવી લીધા. જેમણે એ પ્રકારના દસ્તાવેજ કરી આપવા આનાકાની કરી તેમની ઉપર દબાણુ ચલા- વવામાં આવ્યુ અને તેમને ન છૂટક દસ્તાવેજ ઉપર સહી મૂવી પડી. ખાસ એ ક્રામને માટેજ સરકાર તરફથી કાડીમાં એક રજીસ્ટ્રાર નીમાયે. કાઠીવાળા અંગ્રેજોની વિરૂદ્ધ ચૂત કે જ્યાં કરવાથી કવાં માઠાં રિામ સાસયાં પડે છે તેને કરવા અનુભવ અત્યાર પડેલાં પ્રજાને થઇ ચૂક્યા હતા, તેથી તેમણે કમને પશુ દસ્તાવેજ લખી આપ્યા. એ દસ્તાવેજમાં કાઢીવાળાએ ખેતરને જો’તું પાણી પૂરું પાડવું એવી એક કલમ હતી. પણ એ કલમ માત્ર કાગળ શેરભાવવા પૂરતી જ હતી. જે ખેડુતેાના ખેતર સુધી એ નહેરનું પાણી પહેાંચી શકતું નહતું, જેઓ એ નહેરના કોઈપણ રીતે લાભ લઈ શકતા નહેાતા તેમની પાસેથી પશુ વીધા દીઃ ત્રણ રૂપી વસુન્ન લેવાયા. ઇ. સ. ૧૯૧૩-૧પ માં સર્વ માપણી થઈ ત્યારે સાડી ગામની રૈયત આ જૈન ખર્ચા” આપવાની સાફ નામરજી ખતાત્રી અને એ બાબત પોતાના વાંધા રજુ કર્યું. માપણી ખાતાના અમલદારાને પણ તપાસ કરતાં ચોખ્ખું જણાયું કે જે લેાને નહેરથી લેશમાત્ર પણ લાશ થયે નહાતા તેમની પાસેથી પશુ સૈન ખાવપુલ કરવામાં આવ્યેા હતા. સંપૂર્ણ તપાસ થતાં કાઠીવાળાએના પાપના ઘડા કુટયા. રૈયતે જબરદસ્તીથી લખી આપેલા દસ્તાવેજો રદ કર્- વામાં આવ્યા અને સૈનખર્ચાને બદલે ખાખ, આપવાનું '

  • અવામ અને એવા ખીજા વેરા વિષે આગળ જતાં સ્પષ્ટીકરણ

કરવામાં આવશે. હાય તુરત અમવાબ એટલે શું તે સમજવા માટે નીચેના ખુલાસે અસ થશેઃ કેટલાક ગેરા લેકે ખેતીયા અને રામનગર રાજ્ય પાસેથી ગામે પટે લે છે, એટલે રૈયત પાસેથી મહેસુલ ઉધરાવે તેમાંથી રાજ્યને પાની રૂઇએ જે રકમ ભરવાની ફ્રાય તે બાદ જતાં જે વધારો રહે તે અને જેટલી જમીન તેમના સીધા કુળ નીચે આવે તે ખેત