પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે અહિંસા અને પ્રેમના ^દુ ઉપર એક નિબંધ લખવા પડે. તે કાળે અમાદાની સાથે થયેલી મુલાકાત અને મુલાકાત દર મ્યાન થયેલી વાતચીત તથા તેના પરિણામ વિષે, પુસ્તકમાં આપ વામાં આવી છે તેના કરતાં વધારે માહિતી આપી શકાઇ હાત તે કેવું સારૂં થાત! ઘણુ! અમલદારાના પના તા, ગાંધીજીની રજા નહીં દાવાને લીધે જ, નથી આપી શકયા. એના સળ-ડિવિઝનલ આફિસર લુઇસના પત્રો તા મે ણુએ વ્હેયેલા. તેમના પત્રે પત્રમાં ગાંધીજી પ્રત્યે આદર અને પ્રીતિ ટપકતી. ખેતી રાજના મેનેજર મિ. વિટી સાથે એક તકરારી શુભતમાં થયેલે પત્રવ્યવહાર હું હજી સૂર્યો નથી. મિ. વિટીએ અનેક આક્ષેપો કરેલા તેના ઉત્તરમાં ગાંધીજીએ એક માદા ૫૬ લખી, અંતે સુપ્રસિદ્ધ અંગ્રેજી ભજનની નીચેની કડી ટાંકી તી: 'We shall know each other better When the mists have rolled away. ( જ્યારે ધાડાં ધુમસઆસ વિખરારો તે પરિચય સાથે થારો હા અમતમ તા ) આ કડીમ્મોથી તે અમલદારના અતર ઉપર જાદુઇ અસર થઈ હતી, અને તેમણે ઘણા આક્ષેપ વિષે માફી માગી હતી. મિ. લુઈ સના પત્ર તા ચંપારણ્યનું પ્રકરણુ સમાપ્ત થયા પછી પણ ઘણા કાળ સુધી આવ્યા કરતા. એ જ મીઠાશથી ગાંધીજી અમલદારા અને નીલવાની અનેલી કમિટીની સાથે ત્યારના જટિલ પ્રશ્નની ખાખતમાં એમત થઈ શક્યા. સર ફ્રાન્સ સ્લાઈ તે વેળા મિ. સ્લાઈ હતા, તેમને ગાંધીજીના સાચા પરિચય થયા હતા, એટલે જ તેમની સર કાર આજે પેાતાની પત્રિકાઓમાં તેમને મહાત્મા ગાંધી” કહીને ઉલ્લેખ કરે છે, અને તેમના સત્યામહથી સેાગ લે છે. t { .