પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮

રહે. ના. ગર્વનરના ઉરે મતાથી આપે છે કે બિહારી ” ના. સાથે ખેડુતો ઉપર બિહારી ’એ મચાવ્યું લખનારા ભવિષ્યમાં ખાણા નૂઠાણાંથી ભરેલાં છે. ગીવાળા અત્યાચાર કરે છે. એવુ જે ખૂમરાણુ હતું તે પશુ આથી ખોટું કરે છે. એવા < માાં લખાણો ન લખે તેજ તેમને માટે સહિસલામત છે; નહિ તા. એ લેખ કેવળ અસતૈષ અને બેદિલી ઉપાવવા માટે જ ક્રોસ કરી રહ્યા છે એમ અમે સમજીશું, ” જે સમયે ચમ્પારણ્યની રાંક રૈયત નીલવાના અત્યાચારને લીધે નિરતર આંસુ વહેવરાવી રહી હતી, અને પોતાનાં દુઃખાના. ગવર્નર સાહેબને તેમજ મીજા અમલદારાને સંભળાવવા આતૂર બની હતી. તેજ વખતે ગવર સાહેબ નીલવાની પૌઠ થાબડે, અને તેમને વિષે. સતેાષ બતાવે અને પારણ્યની પ્રાના દુવ સિવાય ખીજું શું કહી શકાય ? પરન્તુ પરમાત્માની આ સૃષ્ટિમાં સત્ય લાંબી મુદ્દત છૂપાઇ રહેતુ નથી, ગમે તેવા મ્હારા અંતરાયને ભેદી તે મ્હાર આવે છે. સર ચાર્લસ ખેલી અને ન અમલદારાની પરવા કર્યા વિના ૪. સ. ૧૯૧૭ માં એ સત્ય લ્હાર આવ્યું અને નીલવાની ખત્રી પાલ ખુલ્લી થઇ ગઇ.