પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શરડુબેશી, તાવાન, હરજા, વિગેરે એક ભલી અને ભાળી પ્રજાને માથે, નીલવરાએ જૂદી જૂદી જાતના તરકટ રચી કેટલા બધા બોજો નાંખી દીધા તે પ્રકરણ હવે અમે અમારા વાચકા પાસે રજુ કરીએ છીએ. અત્યારસુધી તે કાઠીવાળા ખેડુતો પાસે કેવી જબરદસ્તીથી ગળીનું વાવેતર કરા વતા અને પેાતાના સ્વાની ખાતર કેટકેટલી રીતે રંજાડતા તેનું વષઁન જ અમે રજુ કર્યું. જનીથી બનાવટી રંગા આ દેશમાં આવવા લાગ્યા અને રઝના ભાવ ગગડી ગયા એટલે દેખીતી રીતેજ કાઠીવાળાને ગળીમાં કંઇ રસ-કસ ન રહ્યો. ત્યારે હવે કેાડીવાળાઓએ શું કરવું ? તેમને ગળીમાં ચાખુ નુક્શાન જવા લાગ્યું. સારન જીલ્લાની કેટલીય કાઠીઓ ગળાના વા કરતી મધ પડી. મુઝપુર, દરભંગા, અને મુંગેર્ છલામાં પશુ કારખાનાના દરવાજે તાળ લાગ્યાં. રહીસહી કાઠીએાએ પાનાના ખેતરામાં બીજા ખેડુત્તેની જેમ અનાજ વાવવું શરૂ કર્યું. સારા ચંપારણ્ય ઉપર એ અનાવની ભારે ભૂસર થઈ. અમે આગળ કહી ગયા છીએ તેમ ત્યાં આમળ ૪. સ. ૧૮૯૨-૨૭ માં ૨૧,૦૦૦ એકરમાં ગળી વવાતી ત્યાં આગળ