પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સરકારે શું કર્યું ? ૧૯૧૨-૧૭ માં શ્ર’પારણ્યની રૈયતે પોતાનાં દુઃખે જાહેર કરવા અને તેટલી અરજી કરી. સરકારે એ અરજીઓના નિવેડા લાવવાને ખલે નાસવરા અને રૈયત વચ્ચેના સંબંધ લગેા સંતેષકારક હેવાનું જાવી દેવર સુધી આંખ આડા કાન કર્યાં. સાનપુરના મેળા વખતે સર ચાર્લ્સ મેલીએ હાંશમાં આવી જઈ આપેલું પ્રમાણુપત્ર વાચકા સૂલી નહીં ગયા હોય. એજ એલી સાહેબ જ્યારે ૧૯૧૩ ના ફેબ્રુ આરી મહિનામાં કરી ચપારણ્ય પધાર્યા ત્યારે રૈયતે ક્રૂરી પોતાનાં દુઃખ જાહેર કર્યા. નમૂના તરીકે રૈયત તરફની ત્રણુ અરજીએના સારાંશ અમે નીચે આપીએ છીએઃ- નમૂના ૧ આજે ગવન્દરા, ટપ્પા દરિહરા, જીલ્લા ચંપારણ્યની પ્રજાની મસૂરજ