પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩

૩ નમૂના ૨ (૧) માજે ફેનહા, પરશુરામપુર, રૂપલિયા, જમુનિયા, નસીબા, ઇબ્રાહીમપુર તથા પરસૌનીની રૈયતની નમ્ર અરજ— (૨) અમે અરજદારા પરસૌની દાંડીના હવાલામાં છીએ અને દાંડીવાળાના જીમેથી ગળે આવી ગયા છીએ. આપના પધારવાથી અમારાં દુઃખાના આરે આવશે એવી આશા રાખીએ છીએ. (૩) વીધાદીઠ ત્રણ ગુઠામાં અમારા આપદાદાના વખતથી અમારે ગળી વાવવી પડે છે. આ રિવાજ બિલકુલ એકાયદે અને ગેરારી છે, છતાં તેને કાયદેસર બતાવવા દાઢીવાળાઓએ અમારી પાસે ખતપત્ર લખાવી લીધાં છે. એઆબરૂના ભયથી જ અમારે તે કબૂલ રાખવાં પડ્યાં છે. તે એમના હુકમ પ્રમાણે ન વર્તીએ અમારૂં સત્યાનાશ નીકળી જાય. શ (૪) ગળીના ખત પછી અમારે અમારાં ગાડાંનાં પશુ એજ રીતે ખત લખી આપવાં પડામાં છે. (૫) ક્રમનસોએ ગળીના ભાવ સાવ બેસી ગયા છે તેથી ખીજી ઢ્ઢાડીઓની સાથે પરસૌની દાડીએ ગળીનું વાવેતર ખધ કર્યું છે. (૬) વાર્ષિક રૂા. ૬-૮-૦ અથવા વીયાદીઠ રૂ।. ૧૦૦ લક્ષ્મ ગળીના વાવેતરમાંથી અમને મુક્તિ આપવાનું કાઢીવાળા કહે છે. એ રીતે વીલાદીઠ રૂા. ૨-૮-૦ ના કર અમારે માથે વગરફાસટના સાદવામાં આાવે તે અમે ખુવાર થઈ જઈએ. (૭) એ કર કાઠી અમારી પાસેથી ખળોરીથી વસુલ કરે છે અને ખોટેખાય ફ્રાન્નારી મુકદમા ઉભા કરી અમને હેરાન કરે છે. કાઠીવાળાના નારા અમારા નવરાડમાંથી ઢાડીને લઇ જાય છે અને જ્યાં સુધી અમે ભારે દંડ ન ભરીએ ત્યાં સુધી ડબ્બામાં