પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાણો –માં હડતાળ ૨૮૮ ઇ૦ ખૂની કાયદો ૯૭-૧૦૩, ૨૧૪;

૦પરવાનાની (મરજિયાત) હોળી
૨૧૦-૨; ૦પહેલી સમાધાનીનો
વિરોધ ૧૬૦-૬; ૦રદ કરવાનું
બોથાનું વચન ૨૭૨; ૦વિશે
જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત
૧૯૮ ઇ૦; ૦સામેની લડતની
પુનરાવૃત્તિની તૈયારી ૨૦૬-૭;
૦સામેની લડતની સમાધાની (૧)
૧પ૯, (૨) ૩૨૪, ૩૨૮; જુઓ
એશિયાટિક એકટ

ગાંધીજી ૦આફ્રિકા જવા ઊપડયા

૪૦, પર (બીજી વાર
સહકુટુંબ); ૦આફ્રિકાથી ઇંગ્લૅંડ
જવા રવાના ૩૩૩; ૦ઈંગ્લૅંડના
ડેપ્યુટેશનમાં નિષ્ફળતા ૨૩૩-૭;
૦ઈશ્વરશ્રદ્ધા ૧૯૦; ૦ઉપચારો
૨પ૯-૬૨; ૦એશિયાટિક કાયદા
વિરુદ્ધ ભાષણ ૧૦૬-૧૦;
૦એશિયાટિક કાયદા વિશે સમજૂતી
૧૦૦-૨; ૦કસમના મહત્ત્વ વિશે
૧૦૬-૭; ૦ફૂચ મુલતવી ૩૨૩;
૦કેળવણી મંડળ ખોલ્યું ૪૭;
૦કોર્ટમાં ૧પર-૩; ૦ખાણના
માલિકોની મુલાકાત ૨૯૩;
૦ખાણાના રિવાજ વિશે ૧૨૨;
૦ગેરસમજૂતી દૂર કરવાનો
ફિનિક્સથી પ્રયત્ન ૧૯૧;

૦ગોખલેને બોથાનું વચન ૨૭૨;
૦છ માસ માટે દેશમાં ૪૮;
૦છાપામાં જાહેરખબરો લેવા વિશે
૧૪પ-૬; ૦જાહેર કાર્યકર્તાની
જવાબદારી ૧૨પ-૬; ૦જાહેર
સંસ્થાઓ અને ફંડ વિશે
૧૩૧-૨; ૦જેલમાં ૧પ૧- ૨,
૨૨૭; ૦જોહાનિસબર્ગમાં સભા
૧૬૦-૬; ૦જોહાનિસબર્ગમાં સ્થિર
થયા ૮૫; ૦ઝૂલુ બંડમાં ભદદ
૯૮-૯; ૦ટૉલ્સટૉય ફાર્મ, ૨૪૦
ઈ૦; ૦ટોલ્સટોય ફાર્મમાં ગોખલે
૨પ૨-૪; ૦ટ્રાન્સવાલની કૂચનો
હેતુ ૨૯૯; ૦ડંડીમાં કેસ અને
સજા ૩૦૯-૧૦; ૦ડેપ્યુટેશનના
કામે વિલાયતમાં ૧૨૦-૩;
૦દૂધનો ત્યાગ ૨૬૧; ૦દેશ
આવવાની શરતી રજા ૮૧;
૦દેશમાં કામ ૪૯-પર; -ના
આફ્રિકા ગયા પહેલાંનું જાહેર કામ
૪૦; ૦નાતાલ ઇંડિયન કૉંગ્રેસની
સ્થાપના ૪૬; -ની જેલમુક્તિ
૩૨૦; -ની ધરપકડ અને મુક્તિ
૩૦૪-૫; -ની ધરપકડ અને
સજા ૩૦૭-૧૦; -ની સ્મટ્સ
સાથે મુલાકાત ૩૨૧, ૩૨૪-૫;
-નું મેરિત્સબર્ગ સ્ટેશને અપમાન
૪૨; -ને ચેમ્બરલેનને મળવાની
મનાઈ ૮૪; -ને ઠાર મારવાની
ધમકી ૧૬૫; –નો ગોખલેને તાર