પૃષ્ઠ:Dalpatram.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
દલપતરામ.
૧૯
દલપતરામ.

દલપતરામ. ૧ આવી ગયેલા શબ્દો કરતાં વધારે સંસ્કૃત શબ્દો આવવાથી દૂધમાં કાંકરા જેવું તે વખતી પ્રજાતે થશે એમ તેમને લાગ્યું, તેથી ન છુટકે જ તેમણે સંસ્કૃત નવા શબ્દેનું ઉમૈર! કર્યું. હાલ કેટલાક લેખા સંસ્કૃત શબ્દોની જોડે ગૂજરાતી અને ગૂજરાતી શબ્દ જોડે સંસ્કૃત ભાષ. શબ્દ મુકી સમાસ નાવી દે છે એવું જ્યારે એમના જોવામાં આવતું, ત્યારે એમને તથા નરાધતે.શીત ચા વાતિ ’ ચાપત ના જેવુ થતું. સંસ્કૃત ભાષા પ્રત્યે એમનેા પૂણુ ભાવ હતા, પણ ગૂજરાતો ભાષામાં પે.તાને લખવાનું છે એમ સમ- જીતે તેમણે જેટલા સંસ્કૃત ભાષાના શબ્દો પ્રચારમાં હતા તેટલાથી જ કામ ચલાવ્યું; ક્રમ કે, ગૂજરાતી કવિતાની ચાર લીટીમાં કઇ અમુક શબ્દ સંસ્કૃત ભાષામાંથી કે ફારસી ભાષામાંથી મુકે અનેે પછી કહે કે, આ ગૂજરાતી કવિતા વાંચે તે તે ગૂજરાતી કવિતા છે એવુ કહેનાર તે વખતે ન હતા. આ પ્રમાણે અનેક રીતે વિચાર કરીને તેમણે પેાતાની કવિતાનું સ્વરૂપ અથવા પાત્ર નક્કી કર્યું હતું, અને એ પાત્રમાં જ રસ ભરીને તેમણે લેાસમૂહને એ રસ પાયા છે અને તે લકાએ પીધા છે. જો ખીજી રીતનું પાત્ર તૈયાર કર્યું હોત, તે એમના વખતના લેક તે પીવા પામત નહિં, અને એક પ્રાચીન કવિની કવિતાની પેઠે તેમની કવિતા અત્યારે જ બહાર આવી ઘેાડા સત્કાર પામત; તેથી પેાતાના વખતનેા વિચાર કરીને અને ભવિષ્યમાં પશુ ઉપયોગી થાય એવી રીતે કાવ્યતા સ્વરૂપની સકલના એમણે ઘડી હતી. એ સંકલના ધડવામાં એણે જરા પશુ ભૂલ કરી છે એમ મને કેાઇ રીતે સમજાતું નથી. મારા શિક્ષ- ના ઉણાપણાને લીધે, અથવા કવિ દલપતરામ પ્રત્યે કેવળ ગુણ દૃષ્ટિ રાખવાની મને કદાચ ટેવ પડી હેાય તે। તેને લીધે, હું એમની કૃતિ સમજવામાં જો ભૂત્રથાપ ખાતે! હા તે ખીજાએ તેવી એ Gandni Heritage Portal ' © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દલપતરામ