લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dalpatram.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
દલપતરામ.

દલપતરામ. ૨૮ કવિતા વાંચતાની સાથે જ અર્થતા એધ કરવારી અને હુંમેશ માધુર્યાદિ ગુણાએ ચુકત રહેનારી હાવાથી જ જનસમુદાયે તેને આવકાર આપેલા છે. કવિતા જનસમુદાયમાં આવકાર પામે તે માટે જ તેઓ કાવ્યશાસ્ત્રના આધારે વર્ષ છે અને શાસ્ત્રના આધાર પ્રમાણે વર્તનાર જ સિદ્ધિને પામે છે. ( તસ્માત શાશ્ત્ર પ્રમાળ તે વાચાર્ય વ્યવસ્થિતૌ । મ. . ), પિંગળને બાજુએ મુકીને કેટલાક કવિતા લખે છે. હરગીત છંદ લખતાં લીટીમાં એ ત્રણ માત્રા ખૂટે તે વિષમહરિગીત લખ્ય છે એમ છાપે છે, અને શાર્દૂલવિક્રીડિત જેવા વૃત્તમાં પણ ગણાની જોઇએ તેવી કાળજી રાખતા નથી, અને અમુક છંદતી ચાલમાં આ કવિતા છે એમ મતાવે છે. આ બધુ જે થાય છે તેમાં કેટલી હાનિ છે તેને વિચાર લખનારને નહિ થતે હેાય અથવા કવિતાને પ્રવાહ જે નીકળ્યા તે નીકળ્યા એવુ સમજનારા તે હશે. શાસ્ત્રને બાજુએ મુકીને પેાતાની યુદ્ધિમાં આવે તેને ખરૂં માનનારા ઘણા સ્વતંત્ર વિચારકા હાલ મળી આવે છે; તેએ પેાતાનું અને પરનું હિત ભાગ્યે જ સાધી શકે છે. શાસ્ત્રકારોએ ધણી લાગણીથી, મનુષ્યના કલ્યાણના શુદ્ધ હેતુથી, હારા જનના અનુભવને ઉપ- યાગ કરીને, અતિશય સૂક્ષ્મ બુદ્ધિથી, દીકાળ સુધી એક જ વિષયમાં રમમાણુ રહીને જે નિયમા ખાંધ્યા હાય તેને લાભ પેાતાની બુદ્ધિ પ્રમાણે વર્તનાર લઈ શકતેા નથી, અને પેાતાના કાર્યથી ખીજાના હિતમાં પણ વધારા કરી શકતા નથી. કાવ્ય- શાસ્ત્રના નિયમે તરક દુર્લક્ષ કરીને ગમે તેમ વર્તવામાં ન આવે તે માટે જ ઉપર પ્રમાણે મે અક્ષર નવા જનસમાજ આગળ સંક્ષે પુમાં મુકયા છે, કવીશ્વર દલપતરામની કવિતામાં આવનારા અનુપ્રાસ વિષે સક્ષેપમાં ઉપર પ્રમાણે કહ્યા પછી તેમાંના ખીન્ન ગુા ઉપર C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ