પૃષ્ઠ:Dalpatram.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
દલપતરામ.

પર દલપતરામ. જો તેમને મેલાવવામાં આવે તે તેઓ આવીને સોંપવામાં આવે તે કામ કરે એવા છે. આ ઉપરથી ફારબસ સાહેબે માસ મેાકલી વઢવાણુથી દલપતરામને તેડાવ્યા અને રૂ. ૧૫ના માસિક પગારથી પેાતાની પાસે રાખ્યા. કવીશ્વર દલપતરામના ભાગ્યેાયના દરવાજો આ પ્રમાણે ઉઘડયેા. ફારબસ સાહેબ સાથે એમને એટલા બધા ધાડે! સબ્ધ બધાયે કે, તેઓ નેકર છતાં મિત્રના જેટલું સન્માન પામ્યા. કારબસ સાહેબને વિચાર રાસમાળા નામનું ઐતિહાસિક પુસ્તક અંગ્રે- જીમાં લખવાના હતા, અને તેથી તે સધી સાહિત્ય એકત્ર કરવાનુ કામ કવિ દલપતરામને તેમણે સાંપ્યુ. કવિ દલપતરામને પેાતાની પાસે રાખતાં પહેલાં બીજા અનેક જણને પેાતાની પાસે તેમણે એક વેલા, પણ તેમાંથી કેાઇ તેમને મન અનુકૂળ જણાયા નહિ અને છેવટે કવીશ્વર દલપતરામના સુયેાગ થયા અને તેએના મનની મુરાદ પાર પડી. ફારબસ સાહેબનું રાસમાળાનું પુસ્તક અંગ્રેજીમાં છપાઇ બહાર પડયું, અને તેનુ ગૂજરાતી ભાષાંતર પણ થયું છે. આ પુસ્તકનુ સાહિત્ય એકઠું કરવા માટે કવીશ્વર દલપતરામને ગૂજરાતમાં અને ગૂજ રાતની સરહદના ભાગમાં ધણુ કરવુ પડયુ, અને ગૂજરાત સબંધી અતેક હસ્તલિખિત પુસ્તક અને રાસા તેમણે એકઠાં કર્યો અને ઉતારી આપ્યાં. પ્રથમ મેળાપ વખતે ફારબસ સાહેબનું વય ૨૭ વર્ષનું અને કવિ દલપતરામનું વય ૨૮ વર્ષનું હતું. ગુજરાત વર્નાકયુલર સેસાઇટીની સ્થાપના. રાસમાળા માટે અનેક પુસ્તકાના સંગ્રહ કરવામાં આવ્યે તે ઉપરથી કારસ સાહેબના મનમાં એવા વિચાર આવ્યા કે, જૂનાં પુસ્તકા અને પ્રાચીન કવિએની કવિતાએ મેટા જથામાં શેાધી એકડી કરીએ તે ગૂજરાતી ભાષામાં જૂનું સાહિત્ય લેાકાના જાણવામાં © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ