પૃષ્ઠ:Dalpatram.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
દલપતરામ.

૫૪ દલપતરામ. જ્યારે તેને કાઇ આત્મારૂપ પુરૂષ હોય છે ત્યારે જ સારી રીતે ચાલે છે. કવીશ્વર લપતરામે ગૂજરાત વોંકયુલર સેાસાઇટી સ્થાપ- વામાં જે પ્રયત્ન અને પદ્ધતિ નક્કી કર્યાં હતાં તથા કાના જે અનુક્રમ ગોઠવ્યા હતા તે જો બારીકાઇથી જોવામાં આવે તેા તેમાં તેમની કાર્યભાર કરવાની શકિત, અથવા ખીજા શબ્દમાં કહું તે!, ટા ધુર ધરતા સ્પષ્ટ જોવામાં આવતી હતી; અને એ કાર્યભાર શકિતમાં એમની જન્મસિદ્ધ પ્રતિભાએ મદદ કરી હતી. ગુજરાત વર્તાકયુલર સાક્ષા ઇટીએ, તે સ્થાપન થઇ ત્યારથી આજસુધી ગુજરાતી ભાષાના અભ્યુદય માટે અને સાહિત્યવૃદ્ધિ માટે જે પ્રયત્ને કર્યો છે અને જે કાર્ય કરેલાં છે તે એટલાં બધાં છે કે, આપણે સાસાઇટીની પ્રશંસા કરવી જ પડે છે. જો દેાષષ્ટિએ કે પરોક્ષાની દૃષ્ટિએ તેવામાં આવે તે અલખત કેટલીક ખામીઓ નજરે આવશે, પણ તે ગુણના મેાટા સમુચ્ચય સામે વિચારમાં લેવા જેવી નથી. સેાસાટીના નેતાઓને નમ્રત પૂર્વક એટલી જ પ્રાના છે કે, હાંસથી અને ન્યાયથી સ` પ્રયત્ન ચાલુ રાખા, અભેદ બુદ્ધિનુ સંરક્ષણ કરતા રહે। અને મનુષ્યને મનુષ્યત્વમાંથી દિવ્યત્વમાં લઇ જનારા પ્રાચીન વૈદિક સનાતન ધર્મતે કિંચિત પણ હાનિ થાય એવું કશુ' ન થવા દો. કવીશ્વર દલપતરામના શબ્દોમાં જ આપણે સેસા- ટીને અપાયેલા આશીર્વાદ વાંચીશું કે, 66 દ્વિજ દલપતરામે દિલથી આશીષ દીધી આજથી સેાસાઇટી તું થજે અવિનાશિની. ’ વિદ્યાવૃદ્ધિના પ્રયત્ન. સાસાટીને અંગે એક મેટી પુસ્તકશાળા સ્થાપવામાં આવી. દર બુધવારે એક વર્તમાનપત્ર પ્રગટ થવા લાગ્યું. ગુજરાતમાં તે વખતે એક પણ વ માનપત્ર નહતું અને પ્રશ્ન અંધારામાં રહેતી. કવીશ્વર C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ