પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
આંતર્વિગ્રહવાળો સમય



આ પછી તરતજ હું વાશિગ્ટન ખાતે પાછા ફર્યો અને મે મારૂં મુખ્ય મથક કલ સ્ફોટની સાથે ( વાર–ઓલ્ડીંગ ) લડાઇખાતાના મકાનમાં રાખ્યું. રેલ્વે ઉપરાંત તારખાતું પણ મારા હવાલામાં હતું, તેથી મારે વખતેાવખત પ્રેસિડન્ટ લિન્કન, મિ. સ્ટુઅર્ટ, સેક્રેટરી કૅમેરન અને ખીજાએની સાથે અંગત સમાગમમાં આવવાનું થતું હાવાથી મને ઘણા હર્ષ થતા. મિ. લિન્કન પ્રસંગેા- પાત આફીસમાં આવતા અને તારના વળતા જવાબ સાંભળવામાટે, અગર તે। લડાઇના સમાચાર જાણવાની ઈંતેજારીને લીધે, ટેબલ આગળ બેસી રહેતા. આ અસાધારણુ પુરુષનાં જેટલાં ચિત્ર આલેખવામાં આવ્યાં છે, તે સધળાં આખેડુબ છે. એમની મુખમુદ્રા એવી સ્પષ્ટ દેખાય છે કે એમનું ચિત્ર આબેહુબ આવ્યા સિવાય રહેજ નહિ. જ્યારે એમની મુખમુદ્રા શાંત હાય, ત્યારે એમના ચહેરા ઉપરથી કાઇ એમ ન કહી શકે કે એ આટલા બધા બુદ્ધિશાળી હશે; પણ એ જયારે આવેશમાં હાય, કે વાત કરતા હાય, ત્યારે એમની આંખેા મુદ્ધિને લીધે ચળકી ઉઠતી અને એમને ચહેરા પ્રજ્વલિત થઇ રહેતા. એમની રીતભાત સ્વાભાવિક હોવાથી ખામી વગરની હતી, એ પ્રત્યે- કની સાથે માયાળુપણે ખેલતા; આફ્રીસના નાનામાં નાના હેકરાની સાથે પણ એ તાડાઈથી ખેલતા કે વતા નહિ. એ બધાના ઉપર સમષ્ટિ રાખતા; એમાં એ ઉંચ નીચનેા કે સારા નરસાનેા ભેદ રાખતા નિહિ. વાતચીતમાં એ સેક્રેટરી સ્ટુઅર્ટનું જેટલું માન જાળવતા, તેટલુ જ તાર આપવા આવેલા મૅસેન્જર બાયનુ જાળવતા. એમની ખાસ ખુબી એ હતી કે એમની રીતભા- તમાં કૃત્રિમપણાને સંપૂર્ણ અભાવ હતા. એ બધાંનાં મન જીતી લેતા એનુ કારણ એમના સંભાષણનું અગૌરવ કે ગાંભીય નહિ, પણ તેની દમ હતું. એમનાં કેટલાંક વિલક્ષણ કથન મેં તાબડતેખ નોંધી લીધાં નહેાતાં તેથી હાલ મને પસ્તાવા થાય છે, કેમકે સામાન્ય વાતે પણ તે સુંદર રીતે કહી શકતા. મિ. લિન્કનના જેવા બધાંની સાથે સપૂર્ણ રીતે ભળી જનાર માણસ મેં પૂર્વે કદી જોયા નથી. સેક્રેટરી હું એ યથા કહ્યું છે કે કોઈ માણસને મિ. લિન્કનના ખીજમતગાર કે તહેનાતી કલ્પવાનું અશકય છે, કારણ કે એની સાથે પણ એ સેાખતીતરીકે વર્તતા હાય.’’ એ સર્વાંશે ડૅમેક્રેટ હતા. અર્થાત્ એમના પ્રત્યેક શબ્દ અને નૃત્યમાં મનુષ્યનું સરખાપણું વ્યક્ત થતું. તે ઇસ ૧૮૬૧ માં ઈંગ્લાંડના ‘ટ્રેન્ટ’ નામના બારકસ ઉપરથી ભેંસન અને સ્લિડલને જ્યારે પકડી લેવામાં આવ્યા હતા, ત્યારે પેાતાના વહાણને આશ્રય લેનારનું રક્ષણ કરવાના હકને ઈંગ્લાંડ કેટલી બધી અગત્ય આપતું હતુ, એ જેએ જાણતા હતા, તેમનાં એટલે મારા જેવાનાં મન અત્યંત