પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
દાનવીર કાર્નેગી




વિહ્વળ થયાં હતાં. ગમે તે! કેદીઓને એકદમ પાછા સોંપી દેવા, અગર તે લડાઇમાટે તૈયાર થવુ, એ બેમાંથી એક મા ગ્રહણ કર્યા સિવાય છૂટકો ન હેાતા. એ પ્રશ્નના સંબંધમાં મસલત ચલાવવામાટે જે વખતે પ્રધાનમંડળ એકઠું થયુ, તે વખતે સેક્રેટરી કૅમેરન ગેરહાજર હાવાથી, મિ. Ăાટને લડાઈખાતાના મદદનીશ પ્રધાનતરીકે એ મસલતમાં ભાગ લેવામાટે ખેલાવ્યા હતા. આ મુદ્દા ઉપર ઈંગ્લાંડ અચુક લડાઇ જાહેર કરશે, એમ મિ. સ્કોટના મન ઉપર હસાવવામાટે મેં મારાથી બનતું કર્યું અને છેવટે મે તેમને એ બાબતમાં મક્કમ રહેવા આગ્રહ કર્યો; અને તેનું ખાસ કારણ એ જણાવ્યુ કે વહાણાની જડતી લેવાવી જોઇએ નહિ એ સિદ્ધાંતનું પ્રતિપાદન અમેરિકાના લેાકાએજ કર્યું હતું. મિ. સ્કાટને ખીજા દેશોના વહીવટની બિલ- કુલ માહિતી નહેાતી, તેથી તે કેદીઓને પકડી રાખવાની વૃત્તિ ધરાવતા હતા પણ પ્રધાનમડળમાંથી પાછા ફર્યાં બાદ તેમણે મને કહ્યું કે મારી માફક સ્ટુઅર્ટ પણ પ્રધાનમંડળને ચેતવણી આપી દીધી હતી કે એનું પરિણામ વિગ્રહ- માંજ આવશે. લિન્કન પણ પ્રથમ તે કદીએને પકડી રાખવાને વિચાર ધરાવતા હતા, પણ આખરે તેમણે સ્ટુઅર્ટના અભિપ્રાય સ્વીકાર્યો હતા; પણ પ્રધાનમંડળે કેમેરન અને ખીજા ગેરહાજર રહેલા સભાસદોને હાજર રહેવાની તક આપવામાટે છેવટનુ પગલુ ભરવાનું બીજા દિવસ ઉપર મુક્ત- વી રાખ્યું હતું. કમેરન આવે ત્યારે પ્રધાનમડળની સભામાં જતા પહેલાં આ પ્રશ્નના સંબંધમાં તેમને બરાબર તૈયાર કરવાની સ્ટુઅર્ટ મિ. સ્કાટને સમજીત કરી હતી; કેમકે એ કાઇપણ રીતે નમ્યુ. નાહ આપવાના વિચાર- ના હતા. મિ. સ્કાર્ટ સુચનાને ખરાખર અમલ કર્યો અને તેથી બીજે દિવસે બધુ પાંસરેપાંસરૂ ઉતર્યું. આ વખતે શિગ્ટનમાં જે ગોટાળા ચાલતા હતા, તેનેા બરાબર ખ્યાલ નજરે જોયા સિવાય આવે એવા નહેાતા. પ્રથમ દર્શનથીજ મારા ઉપર જે છાપ પડી હતી, તેનેા ખ્યાલ વષઁન માત્રથી આપી શકાય એમ નથી. તે વખતના સેનાધિપાંત જનરલ સ્કોટલે મે પહેલવહેલા જોયા ત્યારે, એ માણસા તેમને આપીસમાંથી ઉંચકીને ગાડીમાં બેસાડવા લઈ જતા હતા. તે અતિશય વૃદ્ધ અને અશક્ત હેઇ, તેમનું શરીર અને મન બન્ને બહેર મારી ગયાં હતાં. રિપબ્લિકના લશ્કરને તૈયાર કરવાનું કામ ભૂતકાળના આ ઉમદા ઠાડીઆને સોંપવામાં આવ્યું હતું. મેાદીખાનાના મુખ્ય અધિકારી જનરલ ટેલર પણ તેમના નમુને નમુના હતા. એ અને એમનાથી ભાગ્યેજ એછી લાયકાત() ધરાવનારા માણસાની સાથે અમારે સૈનિકા અને લડાઇના સર્જામ મેાકલી આ Gandhi Heritage Portal