પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
પૂલો બાંધવાની પ્રવૃત્તિ



“ ત્યારે તેા ડીક. ” કાઈ વાતને કેવી રીતે રજુ કરવી, એમાંજ બધી ખુબી રહેલી હેાય છે. ‘કશુ’ કમી કરવાનું’ નથી' એમ કહ્યું હેત તેા મેટા કજીએ ઉભેા થાત. બ્રાડસ્ટ્રીટની ડીરેકટરીમાં તમામ પેઢીએ અને કંપનીએની સ્થિતિ, પ્રતિષ્ઠા વગેરેનું ખ્યાન આપવામાં આવે છે. આવું પુસ્તક અગાઉ કદી દીઠામાં નહિ આવેલુ હાવાથી, સ્વાભાવિક રીતેજ એને અમારી કંપનીને દરજ્જો કેવા ગણાય છે તે જાણવાનું મન થયું. કિાન વકની સામે (બી. સી.) એટલે ( Öડ ક્રેડીટ-ખરામ શાખ) એવા શબ્દો વાંચીને એ રાતે-પીળેા થઈ ગયા અને એ પુસ્તક પ્રસિદ્ધ કરનારાઓની સામે આખરૂની નુકસાનીને દાવેા મૂકવા માટે ધારાના હિમાયતીએ પાસે દેાડી જતાં એને મહામુશીબતે અટકાવી શકાયા; પણ ટામે એને જ્યારે સમજણ પાડી કે કિસ્ટોન વર્કની શાખ ખરાબ હાવાનું લખવામાં આવે છે, એનુ કારણ એ છે કે આપણે કદી નાણાં વ્યાજે ઉપાડ- વા જતા નથી. ત્યારે એ શાંત પડયા. ‘કદી દેવુ કરવુ નહિ' એ ક°લની એક ધૂન હતી. એક વખત હું ચૂરેાપ જવાની તૈયારી કરતા હતા, તે વખતે શ્રેણી પેઢીએ હાલી ઉઠી હતી અને કેટલીક એસી પણ જતી હતી, તેથી તેણે આવી મને પૂછ્યું:— જો હું કાઇ ખાતા ઉપર સહી કરી આપ્યું નહિ, તે તમારા ગયા બાદ કાઈ ખેલિફ મને પકડી શકે નહિ, એ વાત ખરી છે કે નહિ ?' મે કહ્યું: “ હા, ખરી વાત છે. કાઇ ન પડે. ‘‘ત્યારે તેા કશી ફિકર નથી; તમે જ્યારે પાછા આવશે, ત્યારે અમને અહીં સહીસલામત જોશે. ” આ કલના સબંધના ઉલ્લેખ કરતી વખતે, એ પૂલ બાંધવાની પ્રવૃત્તિને અંગે અમે એક બીજી વિચિત્ર મૂર્તિના સંબંધમાં આવ્યા હતા, તેની વાત મને યાદ આવે છે. આ વ્યક્તિ સેટ લૂવાળા કૅપ્ટન ડ્સ હતેા. એ પણ એક પ્રતિભાશાળી પુરુષ હતા; પણ એના યાંત્રિક શક્તિઓને લગતા મનસ્વી વિચા- રાતે ખરે માર્ગે દોરનારા શાસ્ત્રીય જ્ઞાનની એનામાં ખામી હતી. પેતે પેાતાની બ્રાહથી જે ચેાજના નક્કી કરી હેાય, એ પ્રમાણેજ બધું કામ થવું જોઇએ, એવા વિચારને એ આગ્રહી પુરુષ હતા. અમુક કામ અગાઉ અમુક રીતે કર- વામાં આવ્યું હોય, તે એ રીત એને માટે નિષિદ્ધ થઇ પડતી. એણે તે એ કામ પોતે શોધી કાઢેલી રીતેજ કરવું જોઇએ. સેન્ટ લૂઇ બ્રિજમાટે એણે તૈયાર કરેલી પ્લૅન અમારી પાસે રજુ થતાં એ વિષયના એક્કા અમારા મિ. લિનવિલ તરફ મે’ એને અભિપ્રાયમાટે મેાકલી આપી.એણે એનુ બરાબર નરીક્ષણ કરીને મને આવીને કહ્યું:–“ આ પ્લેન પ્રમાણેને પૂલ બાંધવામાં આવશે, તે Portal