પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
પૂલો બાંધવાની પ્રવૃત્તિ



ખાતે ગયા હતા. વિશાળ મિસિસિપિ નદી ઉપર હુમુક આગળ પૂલ નાખવા- ના કે ટ્રાક્ટની રિફાઇ ચાલતી હતી. આ મેટા પૂલ આજસુધી કદી નંખાયા નહેાતે; અને એ પૂલ નાખવા એ અપૂર્વાં કામ મનાતું હતું. અમે ગયા ત્યારે નદી હરી ગઈ હતી અને તેથી અમે ચાર ધાડાએ ખેચેલી બરફ ઉપર ચાલવાની ગાડીમાં એસીને નદી એળગી હતી. ફતેહનેા આધાર ઘણી વખત નજીવી બાબતેા ઉપર કેવી રીતે અવલ રહેલા હાય છે, તે આ સફરથી પુરવાર થાય છે. તપાસ ઉપરથી અમને જણાયુ અમારી માગણી સૌથી હલકી નહોતી. અમારી સામેને મુખ્ય હરિક ચિકા- ગેની એક પૂલ બાંધનારી કંપની હતી અને ખાડે એને કટાકટ આપવાનું નક્કી કર્યું હતું. ખીડ અને ખરા લાટા વચ્ચેના તફાવતો એમને બિલકુલ ખ્યાલ નહેાતે. પૂલનું ઉપરનું દોરડુ અમે હંમેશાં ખરા લાઢાનુ બનાવતા અને અમારા હિરફેા બીડવું બનાવતા. આ મુદ્દે લઈ મે દલીલ કરવા માંડી. સ્ટી- સર એકની સાથે અફળાય તે શું પરિણામ આવે અને બીજાની સાથે એક- ળાય તે। શું પરિણામ આવે, તેને ચિતાર મેં રજુ કરવા માંડયેા. ખરા લેાઢાનું દાર બહુમાં બહુ તેા વળી જાય અને ખીડનું દેારડું તે ભાગીને કકડે કક- ડાજ થઈ જાય અને તેની સાથે આખા પૃત્ર નીચે બેસે. સભાગ્યે બાના એક ડાયરેકટર સુપ્રસિદ્ધ પુરી સ્મિથે માર! કથનનું સમર્થન કરી જણાવ્યુ કે, ભીડના સંબંધમાં જે કહેવામાં આવ્યું છે તે અક્ષરશઃ ખરું છે. એક દિવસ રાત્રે મારી બગી ફાનસના બીડના થાંભલાસાથે અથડાતાં એ થાંભલા- ના ભાગીને કકડે કકડા થઇ ગયા હતા. ’ પુરી સ્મિથને નિમિત્ત-કારણ બનાવી જગન્નિયતા મને મદદ કરવા નીચે ઉતરી આવ્યા હતા એમ કહેવામાં હું જરાપણુ દોષપાત્ર છું? મે આગળ ચલાવ્યું:- જુએ સગૃહસ્થા ! ખરા મુદ્દો ત્યાંજ છે. થોડા પૈસા વધારે ખશા, એટલે તમને કદીપ ભાગી જાય નહિ, એવું ખરું લેફ્' મળશે; અને તમારેય પૂલ ગમે એવી આગોટની સામે ટકી શકશે. અમે કદી સસ્તા પૂત્ર બાંધ્યા નથી અને ખાંધવાના પણ નથી. અમારા પૂલ કદી પડી જતા નથી. ' થાડા વખત બંધા ચૂપ રહ્યા. ત્યારબાદ ’પનીના પ્રેસિડન્ટ અને સિનેટના સભાસદ મિ. ઍલિસને સભ્યતાપૂર્વક મને જરા બહાર જવાનું ફરમાવ્યું. તે મુજબ હું બહાર જઇ એડે; પણ પછી તરતજ તેમણે મને પાછે. ખેલાવી અમારાથી હલકા ભાવના ટેન્ડરની કિંમતે અમને કટ્રા- કટ આપવાની મરજી જણાવી. ખેતી વચ્ચે થાડા હજાર ડૉલરને! તફાવત હોવાથી મેં પણ એમની મરજી રાખી; અને હલકે ભાવ રેલ Ganghentage Portal | મe do