પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
દાનવીર કાર્નેગી



નુકસાન કરે છે તથા કયેા માણસ સૌથી સારૂં કામ કરે છે, એ બધું સમ- જાય, એવી તેલ કાઢવાની અને હિસાખ તારવી કાઢવાની પદ્ધતિ દાખલ કરવા- ને હું આગ્રહ કરવા લાગ્યા. આ કામ ધારવા કરતાં વધારે વિકટ હતું. દરેક મીલના મેનેજર સ્વા- ભાવિક રીતેજ આ પદ્ધતિની વિરુદ્ધ હતા. સંતેાષકારક પદ્ધતિ ગાઠવતાં ઘણાં વર્ષો નીકળી ગયાં, પણ આખરે, ઘણા કારકુના કામે લગાડવાથી તથા જુદી જૂદી ક્રિયાવખતે માલનેા તેલ કરી લેવાને કેટલું કામ થતુ હતુ, એટલુ જ નહિ પણ માણસ કેટલું કામ કરતેા હતેા તે મને જૂદા જૂદા માણસા એકબીજાની સરખામણીમાં કેટકેટલું કામ કરે છે, એ બધું અમને સમજાવા લાગ્યું.કામને હિસાબ બરાબર સમજાય, એવી સંપૂર્ણ પતિ દાખલ કરવી અને તેને બરાબર અમલ કરવેા, એ કારખાનાંને ફતેહ- મદીસાથે ચલાવવાનેા એક મુખ્ય ઉપાય છે. આવી પતિ અમલમાં હાય તે અમુક માલ અને નાણાંને માટે કાણુ કેટલે અંશે જવાબદાર છે, તે તરત પકડી શકાય છે. આપીસમાં કાઈ કારકુનને પાંચ ડાલર જેવી નાની રકમ સોંપવામાં આવે ત્યારે તેને હિંસાથ્ય માગવાનું કે તેના ઉપર તપા- સણી કારકુન નિમવાનું કે તેવા કાઇ ખીજો અકુશ મૂકવાનું આવશ્યક મનાતું; પણ કારખાનાંમાં મજુરાને હજારા ટન કાચા માલ સોંપ્યા પછી તેને તૈયાર માલ કેટલે પાછા ફરે છે, તેને તેાલ કરી લઇને કૈ ખીજી રીતે હિસાબ માગવાની આવશ્યકતા મનાતી નહિ. રિવાજ પાડવાથી, દરેક ખાતામાં ભટ્ટીએ ઉપર કામ કરનાર પ્રત્યેક સમજાવા લાગ્યુ અને તેને લીધે પણ ઈંગ્લાંડમાં લાખડ અને પેાલાદને તપાવી ગરમ કરવામાટે કેટલેક અંશે • સિમેન્સ ગૅસનેસ' નામની ભઠ્ઠીએના ઉપયોગ કરવામાં આવતા; એવી ભટ્ટીઓના વાપરથી ખ બહુ આવે છે એમ લાકેા માનતા. અમે એવી ભટ્ટીએ દાખલ કરી હતી, એ બદલ ખીા કારખાનાંવાળા અમારી સામે એવા કટાક્ષ કરતા કે એ અજબ તરેહની ભટ્ટીએ પાછળ અમે ઉડાઉપણે ખર્ચા કરીએ છીએ; પણ જયાબંધ માલ તપાવવામાં એ ભટ્ટીએને ઉપયાગ કરવાથી, અડધેાઅડધ ઘટ એછી આવતી; તેથી કરીને એ વાપરવાથી બમણું ખર્ચ આવે તેપણ નુકસાન કહેવાય નહિ. તેમ છતાં બીજા કારખાનાંમાં એ નવા પ્રયેાગ ઘણાં વરસસુધી દાખલ થયેા નહેાતા અને એ વરસા દરમીઆન કેટલાંક વરસેામાં તેા નફાના ગાળેા એવા નજીવા રહેતા કે એમાંને મેટે ભાગ તે એ સુધરેલી ઢબની ભટ્ટીએ વાપરવાથી જે બચત થતી તેમાંથી મળી રહેતા. અમે હિસાબ ઉપજાવી કાઢવાની જે ચાક્કસ પતિ દાખલ કરી હતી, Ganani Heritage Portal