પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૧ મું મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક આ મારા રેાજગાર ખીલતેા ચાલ્યેા અને તેને લીધે મારે પૂર્વ તરફ અને ખાસ કરીને ન્યુયાર્ક ખાતે વખતેાવખત જવું પડતું. ઈંગ્લાંડ- માં લંડન જેવું સ્થાન ભાગવે છે, તેવું અમેરિકામાં ન્યુયાર્ક ભાગવે છે; એટલે કે અમેરિકાના અગત્યના ધંધાદારીઓનું એ મુખ્ય મથક છે. કાઇ પણ મેટી સંસ્થાને ત્યાં પેાતાનેા પ્રતિનિધિ મૂકયા સિવાય ચાલેજ નહિ. મારા ભાઇ અને ક્િપ્સને પિટ્સબર્ગ ખાતાના કામકાજ- ની પૂરી સમજ પડી ગઇ હતી. પેઢીની સામાન્ય કાર્યપદ્ધતિનું સ્વરૂપ મુકરર કરી આપવું અને મહત્ત્વના કંટ્રાકટ મેળવી આપવા, એ હવેથી મારૂં કાર્યક્ષેત્ર હતું. મારા ભાઇએ અમારા એક ભાગીદાર અને મિત્ર કામૅનની પુત્રી હ્યુસીની સાથે લગ્ન કર્યુ હતુ, એટલે અમારૂ હામવુડ ખાતેનું મકાન મેં એમને સ્વાધીન કર્યું; અને અને સહવાસ તેડીને ગયેા. હું ઈ સ૦ ૧૮૬૭ માં ન્યુયાર્ક માં રહેવા લાગતી હતી, એ વાત ખરી છે; પણ મારી જ થઈ પડી હતી; પરતુ હજી તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ એને સાથે રહેવાનુ હેાય, તે જ્યાં જઇએ ત્યાં અમે શકીએ એમ હતું;છતાં તેને જૂનું ઘર છેડતાં ધણું લાગી આવ્યુ.ન્યુયામાં અમે ત્તદ્દન અજાણ્યાં હતાં, તેથી તરત તે અમે સેન્ટ નિકાલાસ હોટલમાં મુકામ રાખ્યા. મેં બ્રાડસ્ટ્રીટમાં આપીસ રાખી. પિટ્સબર્ગના જૂના ધરેાબા આ ફેરબદલી મતે અધરી માને તેા એ અસહ્યુ- નહેાતી અને અમારે સુખી જીવન ગાળી મિત્રો ન્યુયાર્ક આવે તેમને પિટ્સબગનાં સ્થાનિક પેપર શરૂઆતમાં તે। અમારા પિટ્સબર્ગવાળા મળવાહળવાથીજ અમને સુખ થતું, અને અમને અમારા જીવનનિર્વાહમાટે આવશ્યક લાગતાં. હું પણ અનેકવાર ત્યાં જઇ આવતા અને મારી મા ઘણી વખત મારી સાથે આવતી. એ રીતે અમારા જૂના ધર સાથેને સબધ અમે જાળવી રાખ્યા હતા; પણ થાડી મુદત Gandhi Heritage Portal