પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
દાનવીર કાર્નેગી



પણ આંગળી ઉંચી કરવાનું કૃત્ય મારાથી બની શકશે નહિ. પાછળથી મિ. ğાટે મને જણાવ્યું કે, કંપનીમાં હિત ધરાવનારા ન્યુયાર્કના માણસાએ તમને મારી જગ્યા અપાવવાને ધરાદા કર્યા હતા એ વાત મારા સાંભળવામાં આવી હતી. એ વાત એમના જાણ્યામાં કેવી રીતે આવી, તે મને સમજાતું નથી; કેમકે એ બાબતની વરાળ કાઇના માટે પણ મેં કાઢી નહાતી. મેં ફરીથી તેમને ખાત્રી આપી કે, હું જો કાઇ પણ રેલ્વે કંપનીના પ્રેસિડન્ટ થઇશ, તેા જે કપની મારી માલકીની હશે તેનેાજ થઇશ. મેં મારી જીંદગીમાં કોઇ પણ શેર સટ્ટાતરીકે ખરીદ્યો કે વેચ્યા નથી. માત્ર મારી કારકીર્દિની શરૂઆતમાં પેન્સિલ્વેનિયા રેલ્વે કપનીના કેટલાક શૅર મે ખરીદેલા તેના પૈસા તેજ વખતે આપ્યા નહેાતા; કેમકે મારા શરાફાએ મને તે સસ્તે ભાવે ખરીદી આપવાની આશા આપી હતી. રાકડ નાણાં ગણી આપ્યાસિવાય કોઇ પણ શેર ખરીદવા નિહ અને મારી માલકીનેા ન હોય એવા કાઇ પણ શેર વેચવા નહિ, એ નિયમને હું ઠેઠ સુધી વળગી રહ્યો હતેા. કારખાનાં ચલાવનારા માણસાને તેમજ ઉંચા ધધામાં પડેલા માણસાને માટે આવું વન ખાસ આવશ્યક છે;અને ખાસ કરીને કારખાનાંવાળા માણસને માટે તે એ નિયમનું પાલન અનિવાર્ય છે. તેના ધંધાના અંગના જે નવા નવા પ્રા તેની આગળ ખડા થાય છે, તેનેા નિર્ણય યથાર્થ રીતે થઇ શકે,એટલા માટે એનું મગજ શાન્ત અને સ્વતંત્ર રહેવું જોઇએ; પણ જે માણસનું મગજ શૅરબજારના ફેરફારાને લીધે ચગડાળે ચઢે છે, તેનામાં સારાસારને વિચાર કરવાની શક્તિ રહેતીજ નથી. તેની અસર એના ઉપર કેરી પીણાના જેવી થાય છે. તેને પ્રમાણને ખ્યાલ રહેતા નથી તથા વસ્તુસ્થિતિનું ખરૂં સ્વરૂપ તેના સમજવામાં આવતું નથી. કીડિયારૂં તેને ડુંગરરૂપે દેખાય છે અને ડુંગર કાર્ડ- યારા જેવા દેખાય છે. જે નિય તેણે શાંતિથી પુખ્ત વિચાર કરીને કરવા જોઇએ, તેવા નિર્ણય તે એકદમ ઉતાવળ કરીને કરી નાખે છે; અર્થાત્ તે જ્યાં ને ત્યાં આંધળીમ કરીને ઝપલાવે છે. તેનું મન નિરાંતે વિચાર કરવાના મુદ્દા ઉપર હેાતું નથી, પણ શેર બજારના ભાવની વધઘટ ઉપર હાય છે.પારકા- નું સિંધર ચૂસી જીવનારા ડાંસની માફક સટ્ટો ભાવની વધઘટ ઉપર તાગડ- ધિન્ના કરે છે–એનામાં જરાપણુ ઉત્પાદક શક્તિ નથી. ન્યુયોર્કમાં થાળે પડયા પછીનું મારૂં પહેલું મહત્ત્વનું કાર્ય મિસિસિપિ નદી ઉપર ઙીયાકક આગળ પૂલ બાંધવાને લગતું હતું. આ પૂલની લંબાઈ ૨૩૦૦ પ્રીટની હતી અને દરેક એસાર ૩૮૦ પીટનેા હતા. પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના પ્રેસિડન્ટ મિ. ચામ્સન અને મેં બન્નેએ મળીને એ કટ્રાકટ રાખ્યા Ganani Heritage Portal