પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
દાનવીર કાર્નેગી



સિક્કામાં મળતું. મેં ધાર્યું કે, જો એ કપની પેાતાની જામીનગીરીવાળાં સાત ટકાનાં બાન્ડના, ઉપરનાં છ ટકાનાં બાન્ડ સાથે બદલા કરે, તે તેમાં કંપનીને લાભ હતા. મેં પ્રેસિડન્ટ ફ્ામ્સનને તારથી પૂછાવ્યું કે, પેન્સિલ્વેનિયા રેલ્વે કંપની પચીસ લાખ ડૅાલર વ્યાજે જમે માંડી. એલિધની રેલ્વે કપનીને ધીરવા ખુશી છે કે કેમ ? મિ. થામ્સને જવાબ આપ્યો કે ‘ માટી ખુશીથી !' આથી કલ ફિપ્સ ખુશી થયા. મારી મહેનતના બદલામાં તેણે મને સાઠ દિવસ સુધીમાં એની ક’પનીનાં પચાસ લાખ ડૉલરનાં બાન્ડ એક ડૉલરના નેવું સેન્ટના ભાવે ખરીદી લેવાના હક આપ્યા. મેં બધી હકીક્ત મિ. થાસનને સમજાવી અને ઉપર કરવાની સૂચના કરી. તેમ કરવાનુ મુજબ બન્યા અદલાબદલી એમણે મેાટી ખુશીથી કબૂલ કર્યું; કેમકે તેથી કંપનીને વ્યાજમાં એક ટકાને ફાયદા મળતા હતા. પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીની જામીનગીરીવાળાં ફિલાડે- લ્ફિયા અને અરી રેલ્વે કંપનીનાં છ ટકાવાળાં પચાસ લાખ ડૉલરનાં બૅન્ડ લઇને હું લંડન જવા નીકળ્યેા. આવી સુંદર-સદ્ધર જામીનગીરીવાળાં ખાન્ડના સારા ભાવ ઉપજાવી લેવાની મારી ધારણા હતી. મેં કવીન્સ ટાઉનથી મેરીગની શરારી પેઢીને કાગળ લખી જણાવ્યુ કે, મારી પાસે એવી સારી જામીનગીરીવાળાં ચરિયાં વેચવાનાં છે કે જે તેમની પેઢી પણ કઈ પણ આનાકાનીવગર ખરીદી શકે. હું લંડન પહોંચ્યા, ત્યારે હાટલમાં મને તેમના લખેલેા કાગળ મળ્યો, જેમાં તેમણે પેાતાને મળ- વાનું મને જણાવ્યું હતું. તે મુજબ હું બીજે દિવસે સવારે તેમને મળ્યો અને સાદા નક્કી કર્યો. એવું નક્કી કરવામાં આવ્યુ કે, આ લેાન તેમણે વેચવ! માટે બહાર પાડવી અને જ્યાંસુધીમાં એ બાન્ડ સરભર ભાવે વેચાઇ રહે, ત્યાંસુધીની મુદ્દતમાટે એમણે પેન્સિલ્વેનિયા રેલ્વે ક’પનીને પાંચ ટકાને વ્યાજે ચાળીસ લાખ ડૅાલર ધીરવા. એમનું કમીશન રાા ટકા રાવ્યું. આ વેચાણથી મને પચાસ હજાર ડૉલર કરતાં વધારે નફા મળે એમ હતું. આ બાબતનાં લખત તૈયાર કરવાના હુકમ આપી દેવામાં આવ્યા; પણ હું મુકામ ઉપર જવા ઉયેા, તે વખતે મિ. રસલ સ્ટસે કહ્યું કેઃ- અમને હમણાંજ ખબર મળી છે કે, મિ. ખૈરીગ સવારમાંજ અત્રે આવવાના છે અને અમારી મીટીંગ ભરવાની ગેાંઠવણ કરવામાં આવી છે; તથા એમના માનની ખાતર, આ કામ તેમની આગળ રજુ કરવું જોઇએ, એટલે કાગળા ઉપર સહીએ કરવાનું આવતી કાલ ઉપર મુફ્તવી રાખવાનું ઠીક પડશે. તમે જો કાલે એ વાગતાં અહી આવા તે તે વખતે સાદા પાકા કરી નાખીએ. 73 Gandhi Heritage Portal