મે એક દિવસ મિ. માર્ગનને કહ્યું:-“હું તમને કમાણી કરવાના જે મા
બતાવુ, તેમાંથી જે પ્રાપ્તિ થાય, તેમાંથી જો તમે મને ચેાથેા ભાગ આપે,
તે હું તમને વખતેાવખત તેવા માર્ગ બતાવું અને તેને અમલમાં મૂકવામાં
મદદ પણ કરૂં- ’’ એમણે હસીને કહ્યું:-તમારૂં કહેવું ન્યાયપુરઃસર છે; અને
તમે કહેલા મા ગ્રહણ કરવા કે નહિ, એ અમારી મુન્સષીની વાત હાવાથી,
તમને અમારે નફામાંથી ચેાથે ભાગ આપવૈાજ જોઇએ. '
મેં તેમને યાદ દેવડાવ્યું કે, એલિધની રેલ્વે કંપનીનાં આન્ડ કે જેતે
મે ફિલાડેલ્ફિયા અને અરી રેલ્વે કંપનીનાં બૅંન્ડ સાથે અદલેાબદલેા કર્યો
હતા, તે બન્ડને પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીની જામીનગીરી છે. અને એ મેટી
કંપનીને પોતાની લાઈન લંબાવવાના કામમાટે વખતેવખત નાણાંની જરૂર
પડે છે. હવે એ કંપનીને જો આપણે સારા ભાવ આપીએ, તે એ પોતાનાં
બાન્ડ વેચી નાખવા લલચાય; અને અત્યારે અમેરિકાની સિકયુરીટીએમાટે
એટલી બધી માગણી છે કે એ બાન્ડના ભાવ જો આપણે ચઢાવી દેવા માગીએ
તેા બની શકે એમ છે. એના ભાવ એકદમ ઉછાળા મારે, એવું આકર્ષક
પ્રોસ્પેકટસ (વિજ્ઞાનપત્ર) હું લખી આપું. આ સૂચના ઉપર તેમણે પેાતાની
હમેશની ઢબ મુજબ શાંતિથી વિચાર કર્યાબાદ મને કહ્યું કેઃ-‘એ સૂચનાને
અમલ કરવા હું તૈયાર છું.’
આ વખતે મિ. થામ્સન પેરિસમાં હતા, તેથી હું તેમને મળવા માટે
ત્યાં દોડી ગયેા. પેન્સિલ્વેનિયા રેલ્વે કપનીને નાણાંની જરૂર હતી, એ વાત
હું જાણતા હતેા, તેથી મેં તેમને કહ્યું કે મે’ એ સિકયુરીટીઓની મિ. માર્ગન-
ને ભલામણ કરી છે અને તેથી તમે જો મને તેમનેા ભાવ જણાવેા, તે
મિ. માન એ ભાવે રાખવા ખુશી છે કે કેમ, એ હું એમને પૂછી જોઉં.
એમણે જે ભાવ જણાવ્યા તે જો કે હાલના વખતના પ્રમાણમાં ઘણે! હલકા
છે, પણ તે વખતના પ્રમાણમાં ઘણે! ભારે હતા. મિ. માને થાડાં
બાન્ટ ખરીદ્યાં અને બીજા ખાન્ડ તેજ ભાવે ખરીદવાનેા પાતાનેા હક કાયમ
રાખ્યા. એ પ્રમાણે એલિધની કંપનીનાં તમામ તેવું લાખ કે એક કરાડ ડાલર-
નાં બાન્ડ બામાં મૂકાયાં અને પેન્સિલ્વેનિયા કંપનીને નાણાં મળ્યાં.
આ બોન્ડનું ઝાઝું વેચાણ થયુ નહેાતું એટલામાં ઇ. સ. ૧૮૯૩ ના
નાણાંબારના ગભરાટે ( પૅનીક ) અમારા કાર્યમાં વિઘ્ન નાખ્યું. મારી તે
વખતની આવકનુ એક સાધન મિ. પિરપન્ટમાન હતા. તેણે એક દિવસ
મને કહ્યું:- મારા પિતાએ તારથી પૂછાવ્યુ છે કે તમે જે પેલે માં બતાવ્યા
હતા, તેમાંથી મળેલા નાના તમારા હિસ્સા તમારે વેચી દેવા છે ? ”
Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
દાનવીર કાર્નેગી
