પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
દાનવીર કાર્નેગી



માન કંપનીની લેાન તાજી કરી આપવાના લખત ઉપર સહી કરી આપવા મે ના પાડી હતી; છતાં બીજે દિવસે મસલતમાં ભાગ લેવા માટે મને ન્યુયાર્ક તેડી જવામાં આવ્યા. હું મેાટી ખુશીથી તેમની સાથે ગયા. એન્થાની ક્ષલને પણ સાથે લેવામાં આવ્યા હતા. મુસાફીદરમિયાન મિ. બેંક્યુલાએ જણાવ્યું કે, હું ચારે તરફ નજર ફેરવી વળ્યા, તે। આખી મંડળીમાં એકજ ડાહ્યો માણસ મારી નજરે પડે છે; બીજા બધા મૂખ્ય છે. એ ડાઘો માણસ આ ઍન્ડી એકલેા છે કે જેણે પેાતાના શરાનાં નાણાં પૂરેપૂરાં ભરી દીધાં છે અને પેાતાના માથા ઉપર કોઈપણ જાતની જવાબદારી બાકી રાખી નથી; આપણે સઘળાએ એ પ્રમાણે કરવું જોઈતું હતું. ૧૫૮ મિ. ડ્રેક્ષલે મને પૂછ્યું:– આ બધી કમનસીબ મુશીબતે માંથી તમે કેવી રીતે મુક્ત રહી શક્યા, તે જરા સમજાવશેા ?’ મે કહ્યું: ‘જેનાં નાણાં મુદ્દત પાકતાં મારાથી ભરપાઈ કરી શકાય એમ નથી એમ મને લાગતું હેાય તેવા કોઈપણ લખત ઉપર સહી કરી આપવી નહિ, એ નિયમને ચૂસ્ત રીતે વળગી રહેવાને લીધે; અગર તેા બીજા શબ્દોમાં એટલું તે ઊંડા પાણીમાં નહિ ઉતર- વાના નિયમને વળગી રહેવાને લીધે.’ આ નિયમનું પાલન કરવાથી હું એકલેાજ નહિ, પણ મારા ભાગીદાર પણ મુશીબતે માંથી મુક્ત રહી શક્યા છે. અમે અમારા ભાગીદારીના લખત- માંજ એવી શરત દાખલ કરી છે કે, ભાગીદારાએ પોતાની પેઢીસિવાય બીજા કાને માટે પોતાને માથે જવાબદારી વહેારવી નહિ. નાનની લેન ઉપર સહી કરી આપી જવાબદારી માથે નહિ. વારવાના કારણુતરીકે મેં આ વાત પણ જણાવી હતી. આ બનાવ બન્યા તે સમયના અરસામાં જૂદી જૂદી જાતની સિક્યુરીટી- એ વેચી આપવાના સાદા કરાવી આપવા માટે હું અનેકવાર ચૂાપ જઇ આવ્યા હતા; અને એ રીતે એકદર રીતે મે ત્રણ કરાડ ડાલરની કિ'મતની સિક્યુરીટીએ વેચી આપી હતી. આ વખતે ન્યુયાર્ક શહેર નાણાંબજારપરત્વે લંડન શહેરના એક ભાગ જેવું બની રહ્યું નહેાતુ;અને લંડનના શરાફે। વ્યાજ- ના જુજ તફાવતની ખાતર ઇરાન, વિયેના કે બર્લિનને પેાતાનાં વધારાનાં નાણાં ધીરવાનું પસંદ કરતા; પણ વધારે વ્યાજથી યુનાઇટેડ સ્ટેટ્સને નાણાં ધીરવાનું કબૂલ કરતા નહિ. એ લોકેા ચૂરાપ ખંડ કરતાં અમેરિકાને આધુ સહીસલામત માનતા. મારા ભાઇ અને ક્રિપ્સ કારખાનાંને વહીવટ એવી ફતેહ- મદી સાથે ચલાલતા કે હું કોઇ પણ જાતના ઉજાગરાસિવાય અઠવાડીમાંનાં અઠવાડીઆં પરદેશ ખાતે રહી શકતા. દહેશત માત્ર એટલીજ હતી કે હું કદાચ Gandhi Heritage Portal