પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૩ મું પેાલાદનો જમાનો ત્ર ચાળીસ વર્ષ અગાઉ (ઇ સ ૧૮૭૦ ) સુધી યુનાઇટેડ સ્ટે- ટ્સમાં લેાખડ બનાવવામાં રસાયણવિદ્યાની મદદ લેવામાં આવતી નહિ, એ વાત અત્યારે માન્યામાં ન આવે એવી લાગે છે. લાખડ અને પેાલાદની બનાવટમાં બીજી બધી બાબતે કરતાં એનું જ્ઞાન સૌથી વધારે આવશ્યક છે. આગલા જમાનામાં મોટે ભાગે અસભ્ય પતરાજ`ાર પરદેશીએજ ભટ્ટીએના મેનેજરના હાદા ભાગવતા. હાથનીચેના તાકાની માણસા ઉપર દાખલો બેસાડવા માટે એકાદને ઠોકી પાડવા, એ એની ખાસ હુંશિયારી અને લાયકાત મનાતી. ભોંય સુંઘીને કે અમુક છેડતી ડાળીની મદદથી પાણીના કે તેલના ઝરાનુ અસ્તિત્વ મુકરર કરી આપનારા માણસેાની માફક એ માણસા પ્રેરણાશક્તિની મદદથી કે અમાનુષી શક્તિના પ્રભાવથી ભટ્ટીની સ્થિતિનું પૃથક્કરણ કરી શકે છે, એમ લાકે માનતા. ઉંટવૈદની માફક દરદીનાં દરદને માટે તે પેાતાને સૂઝી આવે એવાં ઔષધ આપો. અમારી ટ્યુસીકનેસ એક જાતની મુશીબતમાંથી મુક્ત થતાં બીજી જાતની મુશીબતમાં સપડાઈ હતી; કેમકે અમને જે જૂદી જૂદી જાતનાં કાચી ધાતુ, મરડીઆ તથા કાલસા પૂરા પાડવામાં આવતાં, તેમાં દરેકના જૂદા જૂદા વિભાગ- ના કેટકેટલા અશ છે,તે જાણવાની કે જણાવવાની કોઇ દરકાર કરતુ નહિ. આ સ્થિતિ અમારેમાટે અસહ્ય હતી; તેથી અમે અમારા અણુઘડ અને અટ કળે કામ કરનારા મેનેજરને ખસેડીને તેની જગ્યાએ કાઇ શાસ્ત્રીય જ્ઞાન ધરાવનારા જુવાન માણસને મૂકવાનેા નિશ્ચય કર્યાં. અમારી પાસે હૈત્રી એમ. કરી નામને એક કારકુન હતા. તે આવી બાબતેનું સારૂં જ્ઞાન ધરાવતા હતા, તેથી તેને અમે મેનેજર બનાવ્યા. ઘુસી ક્નેસને તમામ વહીવટ મિ. પ્સિના હાથમાં હતા. એ ત્યાં Portal Gandhi Heritage