પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
ભાગીદાર, પુસ્તકો અને દેશાટન



આવું જન-અંગ્રેજી સાંભળી ખૂબ હસાહસ થઇ રહી. કૅપ્ટન ઇવાન્સ એક વખત સરકારી તપાસણી કામદાર (ઇન્સ્પેકટર) હતેા. એની તપાસણી બહુ સખ્ત થતી, તેથી વિલિયમ કેટલીક વખત ગુસ્સે થઇ જતા અને કામદારનું અપમાન કરી એસતેા. એ ઉપરથી એણે વિલિયમના સબંધમાં અમારી આગળ ફરિયાદ કરી. અમે વિલિયમને સમજણ પાડી કે, સરકારી નેકાને તે આપણે ખુશ રાખવા જોઇએ. એણે જવાબ આપ્યાઃ-‘ પણ એ આવીને મારી સિગારેા પી જાય છે અને પાછા મારા લેખડમાં ખાડા કાઢે છે. એવા માણસને તમે કેવા ગણેા? છતાં હું એની માપી માગીશ અને આવતી કાલે એની સાથે સારી રીતે વર્તીશ.’ ૧૭૯ કપ્તાનને અમે કહ્યું કે, વિલિયમ તમારા મનનું સારી રીતે સમાધાન કરશે; પણ તેણે પાછળથી અમને કહ્યું કે,વિલિયમે માગેલી મારી આ પ્રમાણેની હતી:– ‘ જુએ, કમાન ! આજ સવારનું તમારૂ વન વાસ્તવિક હતું. હવે તમારી વિરુદ્ધ સારા મનમાં કંઈ ભરાઇ રહ્યું નથી. ’ એમ કહી એણે પેાતાનેા હાથ મારા તરફ ધર્યાં અને તે મેં સ્વીકાર્યાં. ત્યારપછીથી એમની વચ્ચેને સબંધ સારા રહ્યો હતા. વિલિયમે એક વખત અમારા કારખાનામાં પડી રહેલી જૂની રેલા અમારા પાડેાશી જેમ્સ પાર્ક તે વેચી હતી. એ નકામી રેલે! પેાતાને માથે મઢી છે, એમ જણાવી તેણે અમારી પાસેથી નુકસાની મેળવવાની માગણી કરી. તે ઉપરથી ક્રિપ્સની સાથે જઈ મિ. પાર્કને મળી એનેા તેાડ કાઢવાનું અમે વિલિયમને જણાવ્યું. મિ. ફિસ મિ. પાની આપીસમાં ગયા, પણ વિલિયમ તે પેલી વખેાડી કાઢવામાં આવેલી રેલાની શોધ કરવા આખા કારખાનામાં ફરી વળ્યા; પણ કાઇ ઠેકાણે તે એની નજરે પડી નહિ. એ રેલે કયાં હતી તે વિલિયમ સારી પેઠે જાણતા હતા. પછી તે આથ્રીસમાં દાખલ થયા અને મિ. પ્સિ એક પણ શબ્દ લે તે અગાઉ તેણે કહ્યું: “મિ. પા! મેં જે જૂની રેલે તમને વેચી છે, એ તમારા કામમાં આવે એવી નથી, એ જાણી હું ખુશી થયેા છું. ચાલે, હું મારા માલ પાછો લઇ લઉં છું અને તમને દર ટને પાંચ ડાલર- નફે। આપું છું. ”વિલિયમ સારી પેઠે જાણતા હતા કે એ રેલા તેા કયાર- નીય વપરાઇ ગઈ હતી. મિ. પા પકડાઇ ગયા અને વિલિયમના વિજય થયા. એ મામલેા એટલેથીજ અટકયા. હું એક વખત પિટ્સબ ગયા તે વખતે વિલિયમે આવી મને કહ્યું કે, મારે તમારી સાથે કઇ ખાનગી વાત કરવી છે; અને એ વાત બીજા કાઈના આગળ કરાય એવી નથી. આ હકીકત એ જર્મની જઇ આવ્યા ત્યાર પછીની Ganan Heritage Portal