પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
દાનવીર કાર્નેગી



તમામ કાગળેા પાછા મેાકલી દીધા અને મને જણાવી દીધું કે, ‘ તમારા હાથ મારાથી સ્વીકારી શકાશે નહિ.’ હું હરતાફરતા થયા, એટલે પ્રાફેસર ડેનિશ અને તેમની પત્ની મને ક્રેસનથી ન્યુયાર્ક માં તેમને ધેર તેડી ગયાં; અને કેટલાક સમય હું એ પ્રફેસરની અંગત સંભાળ નીચે રહ્યો. મિસ વ્હિટક્લ્ડ મને મળવા આવી ગઇ હતી; કેમકે મારામાં લખવાની શક્તિ આવતાં મે પહેલવહેલા પત્ર તેણીનેજ લખ્યા હતા. હવે તેણીની ખાત્રી થઇ કે, મારે તેણીની જરૂર હતી. દુનિયામાં હું એકલા પડયા હતા. હવે તે મારી અર્ધાંગના’ તરીકેની ફરજ બરાબર રીતે ખજાવી શકે એમ હતું. હવે બુદ્ધિ અને અંતઃકરણ બન્નેની હા થઇ અને લગ્નને દિવસ મુકરર કરવામાં આવ્યા. ઇ. સ૦ ૧૮૮૭ ના એપ્રીલની ૨૨ મી તારીખે ન્યુયોર્કમાં અમારાં લગ્ન થયાં અને હનીમુનના ( વિવાહિત જીવનના શરૂઆતના) દિવસે। અમે આઇલ ઑફ વાઇટ ઉપર પસાર કર્યો. જંગલી ફૂલાને જોઇને એને હા ઉન્માદ થતે. આજસુધી જે પુષ્પાનાં તેણે માત્ર નામ સાંભળ્યાં હતાં, તે હવે તેણે પ્રત્યક્ષ જોયાં; અને તેની ખુશા- લીનેા પાર ન રહ્યો. લાડર કાકા અને મારા એક પિત્રાઇ ભાઇ ત્યાં આવી અમને મળી ગયા; અને તરતજ અમે ઉનાળાની મેાસમ પસાર કરવા માટે એમણે અમારે વાસ્તે જે સ્થળ પસદ કર્યુ હતું, ત્યાં એટલે ફિલ્માસ્ટન ખાતાના મકા- નમાં રહેવા ગયાં. કૅટલૅન્ડે પણ તેણીને મુગ્ધ બનાવી. બચપણમાં તેણે સ્કાટ- લૅન્ડને લગતાંજ પુસ્તકેા વાંચ્યાં હતાં. સ્કોટની નવલકથાઓ અને ‘સ્કાટિશ ચીસ’ એ એનાં પ્રિય પુસ્તક હતાં. થાડી મુદતમાં એ મારા કરતાં પણ વધારે ફૅાચ થઇ ગઇ. એ રીતે મારાં સુંદર સ્વપ્ન ખરાં પડતાં જતાં હતાં. ડેન્જ લાઇનમાં પણ અમે કેટલાક દિવસ ખૂબ મઝામાં પસાર કર્યાં. કિશાર અવસ્થાનાં મારાં પ્રિય સ્થાનકાએ અમે ફરી આવ્યાં, ત્યાં મારા બચ- પણની વાતા લાકા એને કહી સંભળાવતા. પતિના સંબંધની એને જે જે વાતા મળતી, એ બધી પ્રસંશાત્મકજ હતી અને તેને લીધે મારા ઉપર એને પક્ષપાત દૃઢ થતા ગયા. અમે ઉત્તરના પ્રદેશમાં સફર કરતાં હતાં, તે વખતે મને એડિન્બરા શહેર- ના છૂટાપણાના હક મળ્યેા. સભાપતિ લાડ રોઝમરી હતા. લોકેાની ઠંડે જબરી હતી. શહેરના મેટા સાજનિક સભામડપમાં મેં મન્નુરાની સમક્ષ ભાષણ કર્યું અને ત્યાં તેમના તરફની ભેટ સ્વીકારી. મારી પત્નીને પણ તેમણે એક બ્રચ (ઉરમાળા) અર્પણ કરી જે તેણીને બહુજ પસંદ પડી. સ્ટૅટલૅન્ડના પ્રખ્યાત શરણાઇવાળાના આલાપ તેણીને બહુજ પસંદ પડ્યા અને તેથી તેણે અમને Gandhi Heritage Portal