પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
દાનવીર કાર્નેગી



“ આ બાળક આપણને પ્રાપ્ત થયું છે, તેા હવે આપણે ઉનાળા- માટેનું એક સ્વતંત્ર મકાન સંપાદન કરવું જોઇએ. દર વખતે મકાન ભાડે રાખી અમુક દિવસેજ ત્યાં રહેવા જવું અને અમુક દિવસેજ એને ખાલી કરવું, એમ કરવાનું હવે આપણને પાલવે નહિ. આપણે હવે આપણું પેાતાનુ મકાન જોઇએ.” ૧૯૬ મેં કહ્યું, “ કબૂલ ” ‘ માત્ર એકજ શરત મારે કરવી છે” મેં પૂછ્યું “ શી?’’ ‘ એ મકાન સ્કોટલેન્ડના ઉંચા પ્રદેશમાં હાવુ જોઇએ. ” મેં કહ્યું:“ તારૂં કલ્યાણ થાઓ. એ વાત મને બહુજ ગમી. તુ જાણે છે કે, મારાથી સૂર્યના તાપ સહન થઈ શકતા નથી. એટલે તેમાંથી મુક્ત રહેવા માટે એના જેવા બીજો મુલક કયા હાઇ શકે ? હું જાતેજ એવા મકાનની તપાસ કરીશ. સ્કિમે કેસલ આ વાતચીતનું પરિણામ હતું. દુનિયામાં એકલવાયા થઈ ગયેા, પત્ની 33 મારી મા અને ભાઈના મરણથી હું ત્યારબાદ થાડાજ માસ વીત્યા પછી મારી મારા જીવનની ભાગીદાર બની હતી. એ બનાવને આજ વીસ વરસ થઈ ગયાં છે. એને લીધે મારૂં જીવન એટલુ બધુ સુખમય થયું છે કે એની સભાળવગર હું શી રીતે જીવી શકું, એ મારાથી કલ્પી પણ શકાતું નથી. હું એમ ધારતા હતા કે, એ ડિ- નન્ડની કસેાટીમાંથી પસાર થઇ, એટલે એના સબંધનુ જે જે જાણવાનુ તે હું જાણી ચૂકયેા; પણ તે વખતે તે એના સપાટી ઉપરના સદ્ગુણેજ મારા લક્ષમાં આવ્યા હતા. તેમની શુદ્ધતા, પવિત્રતા અને પ્રવીણતાના ઊંડાણુનુ માપ હું તે વખતે કાઢી શકયા નહેાતા. મારૂં જીવન પ્રવૃત્તિમય હતું અને તેનું સ્વરૂપ વખતેાવખત બદલાતું જતું; તથા પાછલાં વરસામાં હું જાહેર- પ્રવૃત્તિઓમાં વધારે ભાગ લેવા લાગ્યા હતા, છતાં એવા અનેકરગી અને પ્રવૃત્તિમય જીવનના પ્રત્યેક અણી બાણીના પ્રસંગ વખતે અને મારા તેમજ તેણીના કુટુંબીઓ સાથેના સર્વ પ્રકારના વ્યવહારમાં, તે કાચિત દક્ષતા વાપરી સમાધાની અને શાન્તિનું સામ્રાજ્ય વર્તાવતી. એની સત્તા જ્યાં જ્યાં પહેાંચી શકતી, ત્યાં ત્યાં સલાહશાન્તિ અને સૌહુઘ્ર પ્રસરતાં. જ્યારે જ્યારે હિ’મતભરેલાં પગલાં ભરવાની જરૂર પડતી, ત્યારે ત્યારે તે તેની આવશ્યકતા સમજી જઇ પોતાના ભાગ ખરાખર ભજવતી. એ અજાતશત્રુને આખા જીવનમાં કાઇની સાથે તકરાર થઈ નથી; શાળાની સહચરીઓ સાથે પણ તેણે કાઇ દિવસ ફળએ કર્યો નથી અને જેને Portal