પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
ઘોડાગાડીની સફર અને લગ્ન



જેને તેની સાથે પ્રસંગ પડયા હશે, તેમાંના કાઇને તેણીના તરફથી અવગણના થયાની ફરિયાદ ઉઠાવવાનુ લેશ પણ કારણ મળ્યું નથી. એ ઉપરથી એમ નથી સમજવાનું કે, એ માત્ર સારાં માણસનાજ સહવાસમાં રહેવાની અને ના- પસદ માણસાને સભ્યાતાપૂર્વક ખસતાં કરવાની, કાળજી નહેાતી રાખતી-એ ખાખતમાં એના જેવું ચીકણુ-ચટવાળું ખીજું કાઈ નહિ હાય; પણ કહેવાનુ તાત્પ એ છે કે, દ્રવ્ય, કુળ કે સામાજિક દરજ્જો, એ કશાની એના ઉપર બીલકુલ અસર થતી નહિ. એકલવાચાલવામાં તાછડાઇ વાપરવી, એ એના સ્વભાવની વિદ્ધની વાત છે. તેણીના વર્તનમાં સંપૂર્ણ સાજન્યજ નજરે પડે તે પેાતાના વનના ધેારણને નીચું ઉતારી નાખતી નથી. સૌથી ચારિત્ર્યવાળાં સ્ત્રીપુરુષાની સાથેજ તે ગાઢા સબંધ બાંધે છે. પેાતાની આસપાસનાં મનુષ્યાનું ભલું શી રીતે કરવું, તેને કર્યા કરે છે. અત્યારે આના કલ્યાણની યોજના ગાઠવતી હોય તે બીજી વખતે બીજાના કલ્યાણની યેાજના ગાઠવતી હાય; અને સઘળી વ્યવસ્થા એવી તે વિવેકપુર:સર હેાય કે એની સાથે કામ કરનારાં છક થઇ જાય ! છે; છતાં ઉત્તમ વિચાર તે નિરતર એની સેાબતવગર પાછલાં વીસ વરસ હું કેવી રીતે પસાર કરી શકત, એની કલ્પના પણ હું કરી શકતા નથી; તેમ એના મરણબાદ જીવવાના વિચાર પણ મને અસહ્ય લાગે છે. કુદરતના નિયમ પ્રમાણે એ વાતની મારે ધાસ્તી રાખવાની નથી; પણ મારા મરણ પછી એના ઉપર કેટલા બધા એજો આવી પડશે? આટલી બધી બાબતે ઉપર લક્ષ આપવાનું અને જેને નિર્ણય કરવા માટે મરદની જરૂર,એ બધું એક અબળાતે કરવાનુ, એ બધાને જ્યારે વિચાર કરૂં છું, ત્યારે મને અપાર દુઃખ થાય છે અને કેટલીક વખત મને એમ થાય છે કે, એને બદલે મારેજ દુઃખ સહન કરવાને વારે આવે એજ વધારે સારૂં છે; પણ એને એની પુત્રીની સેાખત હશે અને તેને લીધે એ ધૈય ધારણ કરી શકશે. વળી મારેટને બાપના કરતાં માની વધારે જરૂર છે. અરે, દુનિયા ઉપર આપણને જે સ્વ પ્રાપ્ત થયું હેાય છે, તે છેાડવાની અને કાઈ અગમ્ય સ્થાને જવાની આપણને કેમ ફરજ પાડવામાં આવતી હશે ? કારણકે જેસિકાની માફક હું પણ કહી શકું તેમ છું કેઃ- ૬ એસાનિયા સરળ જીવન ગાળી શકે છે એ યથાચિતજ છે; કેમકે તેને અદ્ભુત્તમ અર્ધાંગનારૂપી ઈશ્વરી દેણગી પ્રાપ્ત થયેલી હાવાથી આ પૃથ્વી ઉપર એને સ્વર્ગોના સુખનેાજ અનુભવ મળે છે.” Gandhi Heritage Portal Ile