પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
હોમસ્ટેડના મજુરોની હડતાળ


હામસ્ટેડના મજુરાની હડતાળ ર૧૩ હુલ્લડમાર્ટ અને મજુરાને મારી નાખવા માટે સામાન્ય મજીરવ મને જવાખ દાર ગણે છે, એવી મારી માન્યતા દૂર થવાથી મારા હૃદય ઉપરથી ભારે એજો ઉપાડી લેવામાં આવ્યા હાય, એવી રીતે મેં છૂટકારાને દમ ખેંચ્યા. મને દોષમુક્ત ઠરાવવામાં મિ. સ્ટ્રાસને પૂરેપૂરા હાથ હતા અને તેને માટે હું તેમના ઋણી છું. મજુરીના પ્રશ્નને લગતા મારા આગલા વખતના લેખે અને ઉદ્ગારે એમણે વાંચ્યા હતા અને તે તેમણે હાલ મન્નુરવનાં મંડળેામાં વાંચી સંભળાવ્યા હતા. પિટ્સબના ‘એમલ્નેમેટેડ યુનિયન’ નામના મજીરવના મહાજનના અગ્રેસરેા વ્હાઈટ અને સ્કિફ્ર આ ખાણા વખતે હાજર હતા. તે પણ મજીરવ પ્રત્યેના મારા વલણના સંબંધમાં પેાતાના સાથીએને માહિતી આપવા ઈંતેજાર અને તત્પર રહેતા અને ખાણા વખતે પણ તેમણે તેમ કર્યુ હતું. પછીથી અને અભિનદન આપવા માટે પિટ્સબર્ગના લાઈબ્રેરી હાલમાં મજુરા અને તેમની સ્ત્રીએની જાહેરસભા ભરવામાં આવી. ત્યાં મે તેમની સમક્ષ મારા અંતરના ઉદ્ગાર બહાર કાઢયા. એ ભાષણમાંનું જે વાકય મને યાદ છે અને હમેશાં યાદ રહેશે, તે એવી મતલબનું હતું કે, મજુર, મુડી અને માલીક, એ ત્રણતુ મળી એક ત્રણ પાયાવાળુ ટેબલ બનેલું છે, તેમાંથી કાઇ આગળ નથી તેમ કાઈ પાછળ નથી, ત્રણ સરખાં આવશ્યક છે-કેાઇના સિવાય ચલાવી લઇ શકાય એમ નથી. પછી હું બધાંને સ્નેહપૂર્વક ભેટયા અને ગગુજરી ભૂલી જવામાં આવી. આ પ્રમાણે મારા મજુરા અને તેમની સીએસાથે પ્રથમની માફક એકદીલી થવાથી મારી છાતી ઉપરથી માટે પથરા ઉઠાવી લેવામાં આવ્યા હેાય એવી શાંતિ મને થઇ; પણ હું જાગ માઇલ દૂર હતેા, છતાં મને આખું વીત્યું નહોતું. હોમસ્ટેડના રમખાણુના ફણગારૂપ એક બનાવતું મારા મિત્ર રૂટ્સ કાલેજવાળા ફેસર જાન સી. વાન ડાઈકે નીચે મુજબ નિરૂપણ કર્યું છે:- ‘ઇ સન્ ૧૯૦૦ની વસંત ઋતુમાં સેનેરાના પામાં એકાદ અઠવાડી શિકારમાં પસાર કરવાના ઇરાદાથી, હું કૅલિફેનિયાના અખાત ઉપર આવેલા ગાયમાસમાંથી નીકળી લા નારિયા વડે આગળની મારા એક મિત્રની માલકીની ખીણમાં ગયા. આ ખીણમાં સુધારાને પવન પહોંચ્યા નહેાતા અને ત્યાં મે માત્ર કેટલાક મૅક્સિકન લેકે અને ઘેાડા ઇન્ડીઅને હાવાનું ધાયુ હતું; પણ મારી મેાટી અજાયબીવચ્ચે ત્યાં મે એક અંગ્રેજી ભાષણ ખેલનાર પુરુષ દીઠે અને તે અમેરિકન એલાદના નીકળ્યા. એ ત્યાં કેમ આવ્યાં હશે, એ જાણવા Gandhi Heritage Heritage Portal