પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
મજુરીને લગતા પ્રશ્નો



રીતે પસાર થયા અને મને લાગે છે કે, નારતા પણ તેમને બહુ પસંદ પડયા હતા. અમેરિકાના મજુર અને પરદેશના મજુરની વચ્ચે આ એક તફાવત છે કે, એ મનુષ્યતરીકે સરખા હક ભાગવે છે. નાસ્તાવખતે એ પણ એક સગૃહ- સ્થ હાય તેવી ઢબથી લેાકાની સાથે બેસે છે. તેએ પિટસખપાછા ગયા. કારખાનાના સંબંધમાં એક પણ શબ્દ ના નીકળ્યા તે નાજ નીકળ્યા; પણ મજુરાએ તરતજ કારખાનું ચાલુ કરવાના ઠરાવ કર્યાં. ( વિરુદ્ધમાં બહુજ થાડા મત પડયા હતા.) મે પિટસબગ જઇ જે દરથી માણસાએ કામ કરવાનું હતું, તે કમીટી આગળ રજુ કર્યાં. એ દર ચઢઉતરનેા હતા અને કારખાનામાંથી નીકળતા માલની જે કિંમત ઉપ તેના ધેારણે નક્કી કરવામાં આવ્યા હતા. આવા દરને લીધે મુડીદાર અને મજુરા ખન્ને ખરી રીતે ભાગીદાર થાય છે. આખાદીના અને મદીના બન્ને વખતમાં તેએ! સરખા હિસ્સેદાર થાય છે. બેશક, મજુરાને પેટી' તેા અવશ્ય મળેજ, તેવા ઉદ્દેશથી પગારના હલકામાં હલકા દર પણ મુકરર કરવામાં આવેલા હેાય છે. આ દર એમણે અગાઉ જોયેલે હતા એટલે તેને તપાસી જવાની જરૂર રહી નહાતી. કમીટીના ચૅરમૅને કહ્યું:- “ મિ. કાર્નેગી! અમારે સધળું કબૂલ છે.' પણ પછી તેણે અચકાતાં અચકાતાં કહ્યું:- અમારે તમારી પાસે એક વિનતિ કરવાની છે અને અમને આશા છે કે, તેના તમે અસ્વીકાર નહિ કરે. ’’ k “ ગૃહસ્થા ! જો તમારી માગણી વાજખી હશે, તેા હું તેને જરૂર સ્વીકાર કરીશ.’’ “ ત્યારે, અમારી વિનતિ એવી છે કે, માણુસેાની વતી મહાજનના અધિકારીઓને આ કાગળા ઉપર સહીએ કરવાની પરવાનગી આપે. “ બેશક, ગૃહસ્થા ! મેાટી ખુશીથી તેમ કરવા દઈશું; પણ જેવી રીતે મે તમારી માગણી સ્વીકારી, તેવી રીતે મારે પણ તમને એક વિનંતિ કર- વાની છે, તે તમે સ્વીકારશે એવી મને આશા છે. માત્ર મને ખુશી કરવાની ખાતર, અધિકારીએ સહી કરે ત્યાર પછી તેની નીચે પ્રત્યેક મજુર પણ પેાતપેાતાની સહી કરે. જીએ મિ. ઍનેટ ! આ દર ત્રણ વરસની મુદતને માટે અમલમાં રહેવાના છે અને કેટલાક મજુરા કદાચ પાછળથી એવા વાંધેા ઉઠાવે કે મહાજનના પ્રમુખને અમને આટલી લાંખી મુદતમાટે બાંધી નાખવાની સત્તા નહેાતી; એટલે જો તેમની પણ સહીએ હાય તે પાછળથી કાઈ જાતની ગેરસમજ ઉભી થવા પામે નહિ. ' 39 સત્ર મૌન પ્રસર્યુ, પછી બૅનેટની પાસે બેઠેલા એક માણસે તેને Gandhi Heritage Portal