પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
દાનવીર કાર્નેગી



રહ્યા છે. તેમના સ્વભાવને મને પરિચય થયા, એ એક અલભ્ય લાભ છે. કુપર યુનિયન, કારીગર અને વેપારીવની સાસાઇટી અને એક દર રીતે જેની સાથે મારા સંબંધ થયા હશે, એવી દરેક સંસ્થામાં એવાં અનેક સ્ત્રીપુરુષ છે કે જેઓ પોતાના શરીરની સાથેજ સમાપ્ત થતા અંગત સ્વાર્થની પાછળ પેાતાની બુદ્ધિ અને વખતને વ્યય કરવાને બદલે, પેાતાના એછા નસીબદાર જાતભાઓની જેનાથી ઉન્નતિ તથા સકટની નિવૃત્તિ થાય, એવાં ઉંચા આશયેા પાછળજ પેાતાનુ જીવન ગાળે છે. દેવળામાં વાજીંત્રો આપવાની શરૂઆત મે ઘણાં વર્ષોથી કરી હતી. સૌથી પહેલી શરૂઆત એલિધની શહેરની અંદર સ્વિડનમેગિયન ચર્ચાથી કરી હતી. એ ધર્મસમાજમાં સાથી પણ એછા સભ્યા હતા; તેથી એટલી નાની સંખ્યાને માટે દેવળ બાંધી આપવાની ના પાડીને મે તેમને એક વાત્ર અપાવ્યું હતું. ત્યાર પછીથી પિટસબર્ગના કૈથેાલિક પંથના મેાટા દેવળથી માંડીને તે ગામડાના નાના દેવળસુધીનાં તમામ દેવળેા તરફથી માગણીઓ આવવા લાગી, અને મારે તે એક ધધા જાગ્યા. દરેક દેવળ પેાતાનુ જૂનુ વાજીંત્ર કાઢી નાખી નવું લાવવાની માગણી કરતું, અને હું તે નવા વાજીંત્રની પૂરેપૂરી કિંમત જેટલી રકમ આપતા, એટલે જૂના વાજીંત્રનાં ઉપજેલાં નાણાં તેમને પડયાં જડતાં. કેટલાંક તે નવાં વાત્ર પેાતે ખરીદી ચૂક્યાં હૈય, તાપણ મારી પાસે માગણી કરતાં અને હું જે ચક માકલાવી આપતે, તેનાં નાણાં વટાવી લાવી ગાલખમાં મૂકતાં; પણ આખરે એક ચાસ પદ્ધતિ મુકરર કરવામાં આવી. કાઇ દેવળના તરફથી માગણી આવતાં તેના ઉપર છાપેલા પ્રોાવાળુ કારમ મેકલી આપવામાં આવે છે અને તેના જવાબ આવ્યા પછીજ જે પગલું ભરવુ હેાય તે ભરાય છે. આ ખાતું હવે બરાબર પતિસર કામ કરે છે અને તેનું કામ ઘણું સારૂં ચાલે છે; કેમકે દેવળના કદના પ્રમાણમાં નાનું મેટુ વાજીંત્ર આપવાનું મંજુર કરવામાં આવે છે. ધચુત લેાકા તરફથી મારા ઉપર એવા આરેાપ મૂકવામાં આવતે હતા કે દેવળેાને વાજીંત્રેા આપીને હું પ્રાનાને હલકી પાયરીએ ઉતારી પાડુ છું. સ્કોટન્ડના ચુસ્ત પ્રેસ્કિટેરિયને હજી પણ ઈશ્વરની પ્રાર્થના કરવામાં મનુષ્યના કદને બદલે સિમેટીએથી ભરેલી પેટીને ઉપયેાગ કરવાના કાર્યને ✿ • એન્ડ્રુ કાનેગીએ યુનિવર્સિટીઓ, કાલેન્તે અને ખાછ કેળવણીની સંસ્થાએ મળી એક દર પાંચસે સંસ્થાઓને નાણાં તથા મકાને અર્પણ કર્યાં છે. એવાં ફંડની એક દળ ડાલરની Gardni Heritage Portal