પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
દાનવીર કાર્નેગી



આ કરાને લીધેજ મારે અ ગ્રે કે જે પહેલાં કૅનેડાને ગવર્નર જનરલ હતા તેની સાથે એળખાણ થયું હતું. એણે ડૉકટર રૅાસને લખ્યું કે જે માણસે ‘ટાઇમ્સ'માં એ દસ્તાવેજનેા ખરા છપાવ્યા છે, તેને મારે મળવુ છે.’ અમે લંડનમાં મળ્યા અને તરતજ અમારા એના જીવ મળ્યા. એ મહાત્મા તરતજ ખીજાના હૃદયમાં સ્થાન મેળવે છે અને ત્યાં રહે છે. યુના- ઈટેડ કિંગડમના લાભાર્થે અર્પણ કરવામાં આવેલા એક કરાડ ડૉલરના કુંડના લડ ગ્રે હજીપણ ટ્રસ્ટી છે.+ આ પ્રમાણે પિટનક્રિકãત મારા આત્માને સૌથી વિશેષ સાષ આપ- નારી સાર્વજનિક બક્ષિસ છે. પેાતાના જમાનાના નેતા ચામસ મેરિસનને પૌત્ર તેના પુત્ર અને વારસ બેઇલી મેરિસનનેા ભાણેજ અને પુણ્યાત્મા પિતાને તથા વીરત્વવિભૂષિત માતાને પુત્ર એવા પાર્ક કે તે ઈનામદારા પાસે- થી બાગ તથા ગુફા ખરીદી લે અને ડલાઇનના રહીશેશને હમેશને માટે અર્પણ કરી દે, એ ઈશ્વરી ઘટનાજ કહેવાય. એ ઘટના અદ્ભુત હાઇ હવાઇ + અલ ગ્રેને પ્રસંગ નીકળતાંજ કાનેગી આફંડના ઉલ્લેખ કરે છે. વૃત્તાન્તની સકલતાને અંગે જે ફંડના સંબધ આવતા હાય તેટલાં ફંડજ એમણે જણાવેલાં છે. તે સિવાયનાં ઘણાં જણાવ્યા વગર રહી ગયાં છે. એમણે ચપીસ યુનિયનને ૨૦ લાખ ડૉલર, યુનાઇટેડ એન્જીનિયરીંગ સેાસાઈટીને ૧૫ લાખ ડૉલર, ઈન્ટરનેશનલ બ્યુરે આક્ અમેરિકન રિપબ્લીકસને સાડાઆઠ લાખ ડોલર અને વાખાનાં તયા કેળવણી અને રોધખેાળની વીસ સસ્થાને મળી એક લાખથી પાંચ લાખ ડૉલર આપ્યા છે. જૂદાં જૂદાં રાહેર અને નગરોને છ કરોડ ડૅલરથી વધારે કિમતનાં છે. ૨૮૦૦ થી વધારે લાઇએ- રીઓ માટેનાં મકાન બધાવી આપ્યાં છે.સાથી મેટામાં મેટી બક્ષીસ તે એમણે દર્શાવીજ નથી, આ બક્ષીસ સાડાબાર કરોડ ડોલરની હતી અને તે ન્યુયાર્કના કાર્નેગી કારર્પોરેશનને સ્વાધીન કરવામાં આવી હતી. વળી કાને ગીતા વીલની ફઈએ વ્યવસ્થા કરતાં વધે તેટલી તમામ રકમ આ ૐારપેારેશનને મળવાની છે અને એ રકમ કેટલી થશે, તે હજી જણાયું નથી. આ કારપેારેશનના ઉદ્દેશ મીકાને ગીતા પેાતાના જણાવ્યા મુજબ નીચે પ્રમાણેને છે:- ‘હુન્નરઉદ્યાગનું શિક્ષણ આપતી શાળાઓ, ઉંચી કેળવણી આપનારી સસ્થાઓ, લાઇબ્રેરીઓ, શાસ્ત્રીય રોધખેાળ, વીરપુરુઅેા માટેનાં ફંડ વગેરેને મદદ આપીને ઉપ- યોગી ગ્રંથા છપાવીને તથા મૂળ ઉદ્દેશ પાર પાડવા માટે, જે જે બીન માર્ગો વાસ્તવિક લાગે, તેની મારફતે, યુનાઇટેડ સ્ટેટસના લોકોનાં જ્ઞાન અને સમજશક્તિની વૃદ્ધિ તથા ખીલવણી કરવી. " .. કાને ગીની બક્ષીસેા ખધી મળીને એકદર ૩૫ કરોડ ડોલરથી વધારે કિંમતની છેઆવી ગંજાવર રકમ એક માણસ કમાય અને વાપરી નાખે, એ ખરેખર આશ્ચય - Gandhi Heritage Portal