પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
સુલેહમંદિર અને પીટનક્રીફ



કિલ્લા બાંધવાના તુરંગાની કે કલ્પિત કથાની કલ્પનામાં આવીશ કે એવી નથી. એમાં દૈવનેાજ હાથ હેાય એમ સમજાય છે; અને મારા કાનમાં ભણકારા સમજાય છે કે ‘ તારૂં જીવ્યુ બ્ય નથી ગયું' મારી કાર્કિદીની આ સૌથી ઉજજ્વળ ફતેહ છે. મારી સર્વ સાનિક બક્ષીસામાં એને હું જૂદાજ વર્ગોમાં મૂકુ ધ્રુ. ખરેખર કાળચક્ર કાઇ કાઇ વખત વિચિત્ર રીતે વેર લે છે. મેં દ્રવ્યની કમાણી કરવાનું બંધ કર્યું અને વહેંચણી કરવાનું શરૂ કર્યુ તેને તેર વરસ થઈ ગયાં છે. ધધામાંથી નિવૃત્ત થવામાં મેં ગુજરાનનાં સાધન માત્રનેજ વિચાર કર્યાં હેાત, પણ મારેા વખત કેવી રીતે ગાળવા એને પણ સાથે સાથે વિચાર ન કર્યા હેાત, તેા હું બેમાંથી એકેમાં 'તેહમદન નિવડત; પણ મેં ધંધા છેડયા, ત્યાર અગાઉ મેં જે વિદ્વાન પુરુષાનાં એાળખાણ અને મિત્રતા સંપાદન કર્યાં હતાં તેમના સહવાસનેા લાભ મને મળી શકે એમ હતું. વળી મને વાચનને, લેખનને અને પ્રસંગેાપાત ભાષણા કરવાના શોખ હતા. કેટલાંક વર્ષોસુધી તે। મારાં જૂનાં કારખાનાંની મુલાકાત લઇ આવવાના વિચારેને મારે જોરથી દબાવી રાખવા પડતા; કેમકે ત્યાં જવાથી મારી અગાઉ ચાલ્યા ગયેલા મારા જૂના મિત્ર સાંભરી આવી મને ખેદ થાત. મારા જે જૂના સાથીએ ઉમળકાથી મારેા સત્કાર કરતા, તેમાંના એકાદ પણ ભાગ્યેજ હયાત હશે. મને ‘ એન્ડી ’ કહી સ’મેધનાર એક કે બેજ નીકળત. તેમ છતાં એમ ધારશેા નિહ કે મેં મારા છેવટના અને જીવાન ભાગી- દારાને વિસારી મૂકયા હતા; અગર તે એમ પણ નહિ ધારતા કે નવી વસ્તુ- સ્થિતિને અનુકૂળ થવાના પ્રયાસમાં તેમણે મને અગત્યની મદદ નહેાતી કરી. તેમની સૌથી વિશેષ સાંત્વનદાયક પ્રવૃત્તિ કાર્નેગી વેટરન એસેસિએશન નામની મંડળી સ્થાપવાને લગતી હતી. છેલ્લા સભ્ય ગુજરી જાય ત્યારેજ એ મંડળનું અસ્તિત્વ બંધ પડે, એવી ગેાઠવણ રાખવામાં આવી હતી. પ્રતિવર્ષે અમે ન્યુયાર્ક વાળા અમારા નવા મકાનમાં એકઠા થઇએ છીએ અને એક- ખીજાના સહવાસને લાભ લઈ મીજબાની કરી વેરાઇ જઇએ છીએ. આ મીજલસથી અમને ઘણે! આનંદ પ્રાપ્ત થાય છે-અરે, એ આનદ ખીજે વર્ષે તેવા પ્રસંગ આવતા સુધી પહોંચે છે. કેટલાક તે! એ મીજલસમાં ભાગ લેવા માટે દૂરથી આવે છે અને અમે ભેગા થઇ જે રીતે વખત પસાર કરીએ છીએ તેને લીધે એ મેળાવડા મારા જીવનના સૌથી આનંદજનક પ્રસંગેાની ગણના- માં આવી જાય છે. મારા આઇઝ' ( કિશાર અવસ્થાના સાથીએ ) મારા ઉપર ઘણા ભાવ રાખે છે, એની મારી ખાત્રી છે. એમાં જરાપણ શક નથી, કારણકે મારૂ` મન સાક્ષી પૂરે મારૂં હૃદય તેમના તરફ ખેંચાય છે. આને છે, Gandhi Heritage Portal