પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
સુલેહમંદિર અને પીટનક્રીફ



ગેટવણુ કરી દેવામાં આવી હતી; પણ તેમાં કંઇક ફારફેરી કરી મારી પાસે આવી એણે કહ્યું:- હું એ ગેાઠવણુ તપાસી ગયા એ સારું થયું. પ્રથમની ગાઠવણુમાં જાન ખરેાઝ અને અનેસ્ટ ચામ્સન સેટનની ખુરસીએ સાથે સાથે રાખવામાં આવી હતી, પણ હાલમાં તેએ પશુએ અને પક્ષીઓની ખાસિ- યતેાના સંબંધમાં ગરમાગરમ વાદિવેવાદ ચલાવી રહ્યા છે. અને એ ચર્ચામાં એટલી બધી કડવાશ દાખલ થઇ ગઇ છે કે અન્ને લઠ્ઠી પડવાની તૈયારીમાં છે. આથી કરીને તેમને એને જોડાજોડ બેસાડવા એ ઇચ્છવા ોગ નથી અને તેથી મે એમને છૂટા પાડયા છે. એ વખતે હું કઇ મેલ્વે નહિ, પણ પછીથી મેં છાનામાના ભેાજનગ્રહમાં જઇ તેમના નામની ચીઠ્ઠી પ્રથમની માફ્ક જોડાજોડની ખુરશીઓ ઉપર ચેાઢી દીધી. ખાણાવખતે જયારે ગિલ્ડરે બન્નેને જોડાજોડ મેઠેલા જોયા, ત્યારે એની અજાયબીના પાર રહ્યો નહિ; પણ પરિણામ મેં ધાર્યું હતું તેવુજ આવ્યું. બન્નેની વચ્ચે સમાધાની થઈ ગઇ અને તેઓ પ્રથમના જેવાજ મિત્રા તરીકે છૂટા પડયા. આ ઉપરથી સાર લેવાનો એ છે કે, જો તમારે એ પ્રતિપક્ષીએ વચ્ચે સમાધાની કરાવવી હાય, તેા ખાણા વખતે તેમને એને જોડાજોડજ એસાડવા, એટલે તેમને એકબીજા સાથે સભ્યતાથી વર્ત્યા સિવાય છૂટકાજ થશે નહિ. ખરેાઝ અને સેટન બન્નેને માટે મે જાળ ગોઠવી હતી, તે જાણી અમને ઘણી મઝા પડી.ખરી વાત તા એ છે કે જેમને આપણે પિછાનતા નથી હાતા, તેમનેજ આપણે ધિક્કારીએ છીએ. તમારા પ્રતિપક્ષીને ખાણા માટે આમત્રણ આપવું અને એ આમંત્રણ સ્વીકાર કરાવવા માટે પૂરતે આગ્રહ કરવા અને આખરે હા પડાવવી, એ તેની સાથે સલાહ કરવાને સર્વોત્તમ ઉપાય છે. ઘણી તકરારા તીવ્ર સ્વરૂપ ધારણ કરી દે છે, એનુ કારણ એ હાય છે કે પક્ષકારા એકબીજાના ભેગા થતા નથી કે પત્રવ્યવહારમારફતે ખુલાસા કરતા નથી, પણ બીજાની વાત સાંભળીને તેમને ખરી માની બેસે છે. આથી કરીને તે સામા માણસનું દૃષ્ટિબિંદુ બરાબર સમજી શકતા નથી, અગર તે તેની તરફેણમાં શું શું કહેવા જેવું હેાય છે, તે જાણી શકતા નથી. મિત્રની સાથે મતભેદના પ્રસંગ ઉપસ્થિત થતાં જે તેને ગમે તે રીતે તેડ કાઢે છે, તે સુખી થાય છે; અને જે સમાધાનીના માતા સ્વીકાર કરતા નથી, તેને મરણપ ત દુ:ખ રહે છે. જેને તમે મિત્રતરીકે માન્યા હોય, એના ઉપરના તમારા ભાવમાં ઘટાડા થયા હાય તાપણ તેને ગુમાવી બેસ- વાથી–તેની મિત્રતા તેાડવાથી, તમને જે નુકસાન થાય છે, તેના બદલેા, ખીન્ને ગમે તેવા લાભ થતા હેાય તેનાથી પણ વળી શકતા નથી. અત્યારે ગમે તેમ Gandhi Heritage Portal