પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
દાનવીર કાર્નેગી



આ બાબતને જેમ વધારે વિચાર કરવામાં આવે છે, તેમ વધારે ખાત્રી, થતી જાય છે કે, પૂર્વના દેશોના ધર્મોની માફક ખ્રસ્તીધરૂપી ઘઉંમાંથી પણ છેડાં અને ફોતરાં ઝાટકી કાઢવાં પડશે-ધર્મને વળગેલા કચરા ફાતરાં કરતાં પણ ખરાબ છે; કેમકે એ કચરા અવશ્ય કરીને નુકસાનકારક અને ઝેરી છે. આપણે પણ ઉપયેગી ફકરા ચુંટી કાઢીને તેમનેાજ ઉપયોગ કરવે જોઇએ. ખીજી બાબતે ની માફક આ બાબતમાં પણ, જે માણસનુ ઓળખાણ થવા બદલ હું અત્યંત ઋણી છું તથા જેને હું મિત્ર કહેવાનેા દાવા કરી શકું એમ હ્યુ, તે જમાનાની આગળ વધીને સાચા શિક્ષકનું કામ કરી રહ્યો છે. ૨૮૦ એન્નિધની પર્વત ઉપરના ક્રેસન આગળના અમારા ઉનાળાના મકાન- માંથી મિ. આર્નોલ્ડને ુ એક વખત પિટ્સમ જોવા તેડી ગયા. એડ્વર ચૅમ્સન સ્ટીલ વકર્સવાળા કારખાનામાંથી સ્ટેશન જવાના રસ્તામાં રેલ્વે એળગવાના પૂલ ઉપર ચઢવાનાં પગથીઆંના બે મજલા આવે છે, તેમાં બીજો મજલેા જરા વધારે ઉભેડુ છે. અમે એ મજલાને ત્રીજો ભાગ ચઢયા હાઇશું એટલે એ એકદમ શ્વાસ લેવામાટે થાળ્યા. કઠેરાને અઢેલીને તથા પોતાની દિવસ, મારા આપની છાતી ઉપર હાથ મૂકીને તેમણે મને કહ્યું:-‘આ કેાઇ માફક મારા પણ જીવ લેશે. એમનું હૃદય નબળું હશે, એમ તે વખતે મને માલૂમ પડ્યું નહેાતુ, પણ એ બનાવ મારા સ્મરણમાંથી ખસ્યા નહેાતેા; અને ત્યારપછી ઘેાડ દહાડે, ઈંગ્લાંડમાં એક અંતરાય એળગી જવામાં પડેલા શ્રમને લીધે, તેમનુ એકા- એક મૃત્યુ થયાના દુ:ખદ સમાચાર મને મળ્યા, ત્યારે મને એ વાત ખેદસાથે યાદ આવી કે તે ણે આ ભવિષ્ય ભાખેલુજ હતુ. આ પ્રસંગે મને મારા એક પ્યારા મિત્રનું નામ યાદ આવે છે. ખાસ્ટનવાળા ડોકટર આલિવર હેલ્મ્સ માણસમાત્રનેા ડૅાકટર હતા. મંદવાડ એ શું ચીજ છે, એ એણે કદી જાણ્યું નથી. એંસી વરસની ઉંમર એજ એને છેલ્લા અને પહેલા મદવાડ હતેા. છેલ્લી ઘડીસુધી એ છેકરા જેવા હતા. જ્યારે મૅથ્યુ આર્નોલ્ડનું મૃત્યુ થયું, ત્યારે કેટલાક મિત્રએ એનું રસારક કુંડ ઉભું કરવા વિચાર કર્યો. જાહેર માગણી કરી ફ્ડ કરવાને વિચારજ રાખ્યા નહોતા. આ કુંડમાં નાણા ભરવાની છૂટ મળવી એ એક ખાસ હક ભાગવવા સમાન હતું. જે કાઇ એવા હક ભાગવવા હકદાર નહેાતું તે એ કુંડમાં નાણાં ભરી શકતુ નહિ; અને તેથી કેટલાક મિત્રાએજ જોઇતી રકમ ઉભી કરી હતી. આ મંડળમાં દાખલ થવાના હક મને પણ મળ્યા હતા અને અમેરિકામાં એ પ્રવૃત્તિ ઉપાડી લેવાનું મને સાંપવામાં આવ્યું હતુ. ટાઇ