પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
મૅથ્યુ આર્નોલ્ડ અને બીજા સ્નેહીઓ



ત્રચકારને કે :ક વગેરે. ધધામાં પડેલા ધધાદારીને આ કુંડમાં નાણાં ભર- વાનું કહેવાનું રાખ્યું નહેાતુ, કેમકે ઘણી વખત તેા એમને પેાતાનેજ એવાં ફંડની મદદની જરૂર હેાય છે. એ કારણસર મેડીટર હેલ્મ્સને એ સખધી વાત કરવાના વિચારજ રાખ્યા નહેાતે; પણ એક દિવસે સવારમાં મને એમના તરફથી ચીઠ્ઠી મળી તેમાં લખ્યુ હતુ કે, ‘ આવી કેાઇ હીલચાલ ઉભી થઇ હાય એમ મે સાંભળ્યું છે અને તમે તેમાં કરતાકારવતા છે, તે મારૂ નામ જે એ માનપ્રદ યાદીમાં દાખલ કરવા જેટલી મારી લાયકાત તમે માનતા હા. તે। તેથી મને ઘણા સતેાષ થશે.’ એમની લાયકાત ગણવામાં આવી હતી એ કહેવાની જરૂર નથી. આવી જાતના સ્મારકની કાને ઇચ્છા ન થાય ? હું કહેવાની હિંંમત કરૂ હ્યું કે જેમણે એ ફંડમાં નાણાં ભર્યાં છે, તે પૈકીનેા એક પણ માણસ એવા નહિ હોય કે જે પેાતાને એવી તક મળ્યા બદલ પેાતાને ભાગ્યશાળી નહિ માનતા હાય. Gandhi Heritage Portal