પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
દાનવીર કાર્નેગી



હું હમેશાં જણાવતા કે જેવી રીતે અમેરિકામાં ધારાસભાએ ઘણી છે પણ

  • ૉંગ્રેસ માત્ર એકજ છે, તેવીજ રીતે ગ્રેટબ્રિટને તેના દાખલાનું અનુકરણ

કરીને માત્ર એકજ પાર્લામેન્ટ રાખવી અને આયલેંડ, સ્કોટલૅન્ડ અને વેલ્સને જૂદી જૂદી ધારાસભાએ આપવી; અને તે મુલકાને ન્યુયાર્ક અને વનિયાના જેવાં સંસ્થાન બનાવવાં; પણ અમેરિકામાં જૂદી જૂદી ધારાસભાએ પસાર કરેલા કાયદા પેાતપેાતાની સત્તા મુજબના છે કે નહિ, તે નક્કી કરવાને માટે જેવી સુપ્રિમ કોર્ટ (મુખ્ય અદાલત) સ્થાપવામાં આવી છે અને તેથી કરીને સૌપરી સત્તા ન્યાયની કાને આપવામાં આવી છે પણ રાજ- કય સભાને આપવામાં આવી નથી; તેવી સુપ્રિમ કોટ ગ્રેટબ્રિટનમાં નથી, માટે આયલાડની ધારાસભાએ પસાર કરેલા કાયદા તેની સત્તાની હદની અંદર- ના છે કે સત્તા ઉપરાંતના, તે છેવટની સર્વેfપરી રાષ્ટ્રીય સત્તાતરીકે નક્કી કરવાના અખ્તીઆર પાર્લામેન્ટને આપવા. આથી કરીને આયર્લીડની ધારાસભાએ પસાર કરેલે! કાયદાને ખરા આમની સભાની ત્રણ માસની ચાલુ બેઠકદરમિયાન સભાના ટેબલ ઉપર રહેવા દેવા અને તેતે નામ જીર કરવાની આમની સભાને છૂટ આપવી; પણ જો તે તેવી રીતે નામ જુર કર- વામાં ન આવે તે મંજુર અમલ કરવે. જ્યાંસુધી ગેર- વાજબી કાયદા પસાર ન આ સત્તા નિકતરીક પડી રહેવાની; પણ જ્યારે કાઈ ગેરવાજબી કાયદો પસાર કરવામાં આવે, ત્યારે તે સત્તા બહુ ઉપયોગી થઇ પડવાની. એવી સત્તાને અમલ કરવાની જરૂરજ નહિ પડે, એવી બીકણુ માણસાને ખાત્રી કરી આપવા માટેજ આવી કલમ દાખલ કરવાની જરૂર છે, એમ હું બધાને જણાવતા. સ્થાનિક ત્યાંસુધી પાછળથી મારા આ અભિપ્રાય મેાલિને જણાવતાં તેમણે કહ્યું કે પાનેલ- ની આગળ આવી દરખાસ્ત રજી કરવામાં આવી હતી, પણ તેણે તેને અસ્વી- કાર કર્યાં હતા. તે। તે વખતે ગ્લૅડસ્ટને તેને એમ કહેવુ જોઇતું હતું કે:-“મારે માટે અગર મારા જેવા વિચાર ધરાવનારાઓ માટે આ કલમ જરૂરતી નથી, પણ ઈંગ્લાંડના લાકાતે આપણા પક્ષમાં લેવા માટે તેની જરૂર છે; પણ તમે એ વાત કબૂલ રાખતા નથી, તેથી કરીને મારાથી એ પ્રશ્ન ઉપાડી શકાતે નથી અને તેની જવાબદારી તમારે શિર છે. થયેલેા ગણી તેના કરવામાં આવે, હું ગ્લૅડસ્ટનની સાથે હાવર્ડન હતા, ત્યારે એક વખત તેમની પત્નીએ મને કહ્યું:- મારા પતિ વિલિયમ કહે છે કે તમારી સાથે તેમને અસાધારણ પ્રકારની વાતે ચાલે છે. આ Gandhi Heritage વાત ખરી છે. ખરેખરા રિપબ્લીકનની તડ અને ફ્ વાતે એમન Portal