પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૨
દાનવીર કાર્નેગી



ત્રીજી સાહસ હતું.પ્રતિષ્ઠિત અગ્રેોપણ યુનાઇટેડ સ્ટેટસના રાજતંત્રના સંબંધમાં કેટલું બધું અજ્ઞાન ધરાવતા હતા,એ આશ્ચર્યકારક હતું.ગ્લૅડસ્ટનની સાથે ઇ સ ૧૮૮૨ માં મારે જે પહેલી વારની વાતચીત થઇ, તે કદી ભૂલાય એમ નથી. પ્રસંગેાપાત્ મેં એમ પ્રતિપાદન કર્યું કે અંગ્રેજીભાષા મેલનારી પ્રજાનેા મેટા ભાગ પ્રજાસત્તાક રાજતત્રવાદી હતા અને માત્ર નાનેા ભાગ રાજસત્તાવાદી હતા, ત્યારે તેમણે કહ્યુ :- કેમ ? કેવી રીતે ?’’ ગ્રેટબ્રિટન અને તેનાં તમામ સંસ્થાનાની વસ્તીના કરતાં વધારે સંખ્યા- વાળી અંગ્રેજી ભાષા ખેલનારી પ્રજા ઉપર પ્રજાસત્તાક રાજ્યને અમલ ચાલે છે.’’ કેવી રીતે ? તમારી વસ્તી કેટલી છે ?’ “ છ કરાડ સાઠ લાખતી; અને તમારી એના અડધથી વધારે નથી ?’’ “ હા, ખરી વાત, આ વાત આશ્ચર્યજનક છે !” રાષ્ટ્રોની સમૃદ્ધિના સંબંધમાં પણ તેમણે જ્યારે સાંભળ્યું કે, સા વરસની ઉંમરવાળા યુનાઇટેડ સ્ટેટસના પ્રજાસત્તાક રાજ્યની દાલત એટલી બધી છે કે, તે આખા ગ્રેટબ્રિટનને અને તેની તમામ મુડીને સામટી ખરીદી લે અને ઈંગ્લાંડનું તમામ દેવું ચૂકવી આપે, છતાં એ દાલત ખૂટે નહિ, એવું ૧૮૮ ના વસ્તીપત્રક ઉપરથી પૂરવાર થયું છે, ત્યારે પણ તેમને તેટલીજ તાજીખી લાગી; પણ અબાધિત વ્યાપારના પ્રશ્નના સંબંધમાં ઉહાપેાહ શાલી તે વખતે મે જે કથનનું પ્રતિપાદન કર્યું હતું તે સાંભળી વળી તેમને સૌથી વધારે નવાઈ લાગી હતી. મે’ એમ પ્રતિપાદન કર્યું હતું કે, આજકાલ અમેરિકામાં સૌથી વધારે માલ ઉત્પન્ન થાય છે. (પાછળથી લાર્ડ ચૅન્સેલર હૅલ્ડને પણ એવીજ ભૂલ કરી એમ જાહેર કર્યું હતું કે દુનિયામાં સૌથી વધારે માલ ગ્રેટબ્રિટનમાં પેદા થાય છે, પણ તેમની ભૂલ સુધારવા બદલ તેમણે મારા ઉપકાર માન્યા હતા.) મે મુલ્હાલના આંકડા ટાંકી બતાવ્યા હતા. ઈ સ૦ ૧૮૮૦ માં ઈંગ્લાંડમાં એકાશી કરાડ સાઠ લાખ પાંડના માલ ઉત્પન્ન કરવામાં આવ્યા હતા અને અમેરિકામાં એક અમજ ખાર કરોડ અને સાઠ લાખ પાંડના માલ ઉત્પન્ન કરવામાં આવ્યા હતા.. એ માત્ર એકજ શબ્દ ખેાલ્યા “ અવિશ્વસનીય ! ” મેં બીજા આશ્ચર્યકારક કથન સંભળાવ્યાં, તે ઉપરથી તેમણે આખરે × ઇ સ૦ ૧૯૦૦ ની સાલમાં ગ્રેટબ્રિટનમાં ઉત્પન્ન કરવામાં આવેલા માલની કિંમત પાંચ મહાપદ્મ ડૉલરની અને યુનાઇટેડ સ્ટેટસમાં ઉત્પન્ન કરવામાં આવેલા માલની કિંમત તેર મહાપદ્મની અડસટ્ટવામાં આવી હતી. ૧૯૧૪ માં યુનાઈટેડ સ્ટેટસને માલ ચેાવીસ Gaurieritage Portal