પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
ગ્લૅડસ્ટન અને મોર્લિ



કહ્યું:–“ એકાદ લેખક આ વિષય હાથમાં લઇને ખરી હકીકત સાદા અને સીધા સ્વરૂપમાં દુનિયા આગળ કેમ નિહ રજુ કરતા હાય!” વાસ્તવિક રીતે જોતાં હું મારા ટ્રાયમ્ફન્ટ ડૅમેક્રસી ' નામના પુસ્તકમાટે વિગતા એકઠી કરતા હતા, એટલે તેમણે સૂચવ્યા મુજબનું કામજ હું કરી રહ્યો હતા. ‘ રાઉન્ડ ધી વર્લ્ડ’ અને ‘અમેરિકન ફૅાર-ઇન-હૅન્ડ’ એ એ પુસ્તક રચવામાં મને ખીલકુલ શ્રમ પડયેા નહેાતા, પણ ટ્રાયર્ન્મેન્ટ ડૅમેક્રિસી' ની વાત જૂદીજ હતી. એ પુસ્તક રચવામાં સ્થિર અને અવિશ્રાંત મહેનતની જરૂર હતી. આંકડા એકઠા કરી તપાસી જઇ ચેાગ્ય રીતે ગેાઠવવાના હતા, પણ એ કામમાં હું જેમ જેમ આગળ વધ્યા, તેમ તેમ મને આનદજનક લાગવા માંડયું. કેટલાક માસસુધી તે મારા મગજમાં જાણે આંકડાજ ભરી રાખ્યા હાય એમ થતું. વખત કયાં ચાલ્યેા જતા તે સમજાતુજ નહિ. હું અપેાર ધારૂ તે વખતે સાંજ પડી ગઇ હેાય. મને જે બીજો ભારે મદવાડ લાગુ થયા, તેની શરૂઆત આ કામમાં મને પડેલા અતિશય શ્રમને આભારી છે, કેમકે મારે ધંધામાં પણ જીવ પરેાવવેા પડતા. આંકડાના જેવા આકર્ષક વિષયમાં માથું મારતા પહેલાં હવેથી હું એ વખત વિચાર કરીશ. Gandhi Heritage Portal