પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
દાનવીર કાર્નેગી



થી પાછા મળ્યા હતા. તે જોવાથી જણાય છે કે, તે વખતે હું હાલના કરતાં સારા અક્ષર લખી શકતા. મેં ઇંગ્રેજી ભાષાના વ્યાકરણસાથે પણ કુસ્તી કરી હતી અને તેના અભ્યાસક્રમમાંથી સાધારણ રીતે છેકરાએ જેટલું જાણે છે, તેટલું હું શીખ્યા હતા. વાલેસ, બ્રુસ અને બર્ન્સ, એમનાં જીવનચિત્ર- સિવાય બીજું કશું મેં વાંચ્યું નહેતું; પણ કવિતાના ઘણા ફકરા મે માટે કર્યાં હતા. મારા વાચનનાં પુસ્તકાની યાદીમાં બચપણમાં વાંચેલી કલ્પિત વાર્તાએ મારે ઉમેરી લેવી જોઇએ. ‘ અરેબિયન નાઇટ્સ'ની વાતે વાંચતાં તે હું જાણે સ્વપ્નની દુનિયામાં જઈ બેસતા. મને યાદ છે કે, મારૂં વહાલું ડલાઇન છેાડીને ઑમ્નીબસમાં એસીને હું જ્યારે ચાર્લ્સટન જવા નીકળ્યા, ત્યારે જ્યાંસુધી ડલાઇન દેખાતું બધ થયું ત્યાંસુધી હું આંસુભરેલી આંખેાએ બારીની બહાર જોતા બેસી રહ્યો હતા. દષ્ટિમર્યાદાની બહાર સૌથી છેલ્લું ચાલ્યું જનાર બાંધકામ ભવ્ય અને પવિત્ર અંખી હતું. જેવી રીતે તે દિવસે મને થતું કે એ અમી ! હું તને ફરીથી ક્યારે જૈશ ? ’ તેવીજ રીતે શરૂઆતનાં ચૌદ વરું અમેરિકામાં રહ્યો હતા, તે મુદતદરમિયાન દરરાજ થતું. જે દિવસે હું એંખીના ટાવર ઉપરના ‘ કિંગ રાખ` ધી બ્રુસ ' એ જાદુપ્ત અક્ષરેા મારી માનસિક દષ્ટિથી ન જોઇ થતા. બચપણની જે વાતા મને શકયા હાઉં, એવા દિવસે ભાગ્યેજ પસાર યાદ છે, એ બધી આ ઍખી અને તેના ધટ ( ક" એલ ) દીવેદેવતા આઠ વાગતાં વાગતા અને સાથે સંબંધ ધરાવે છે. એ હાલવી નાખવાનું સૂચવતા ઘટ દરરાજ સાંજના એ વાગતા બંધ પડે, ત્યાર પહેલાં પથારીમાં સૂઈ જવું એવા મારા હમેશના નિયમ હતા. ‘ એન અમેરિકન ફાર-ઇન-હેન્ડ ઇન આ મઠ આગળ થઇને પસાર થતી આ ધટના સંબંધમાં ઉલ્લેખ કર્યો છે અસ્થાને નહિ ગણાય. ‘ પેસ આગળ થઈને પસાર થતી વખતે હું પ્રેવેસ્ટ વૉલ્સની સાથે ગાડીની આગલી બેઠક આગળ ઉભેા હતા, એટલામાં મારી માના તથા મારા માનમાં વગાડવામાં આવેલા અબીના ઘટતા પહેલા ટકારા મારા સાંભળવામાં આવ્યો. એ સાંભળતાંવેંતજ મારા પગ ગગળી જવા લાગ્યા, એમાલૂમ પણે મારી આંખેામાંથી આંસુને પ્રવાહ વહેવા લાગ્યા અને પ્રવેાસ્ટ ( કાટ- વાળ ) ના તરફ ફરી મેં કહ્યું કે, મારાથી ઉભું રહી શકાશે નિહ. ઘેાડા વખત તે મને એમ લાગ્યું કે, જાણે મને મૂર્છા આવી જશે. સદ્ભાગ્યે લેાકાનું ટાળુ થાડે દૂર હતું. મને સાવધ થવાના વખત મળ્યા અને લેાહીતી ટસરા છૂટી GORો હge Portal બ્રિટન ' એ નામના મારા પુસ્તકમાં વખતના પ્રસંગનું વર્ણન આપતાં મેં અને તેનું આ સ્થળે અવતરણ આપવું