પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
દાનવીર કાર્નેગી



વાંધાભરેલી થઇ પડતી નહિ; કેમકે અનુમાનથી ચલાવી લેવાની અયેાગ્ય છૂટ લેવામાં આવે તેપણ તેમાં કઇ જોખમ આવી પડવાને સંભવ હાય નહિ. પરદેશના મામલાના સબંધમાં અને ખાસ કરીને ગ્રેટબ્રિટનના રાજવહીવટના સંબંધમાં મારૂ જ્ઞાન વિશાળ થતું ચાલ્યું અને તેથી જો પહેલા એક-એ શબ્દ ખરા હાય તા, મારાં અનુમાન મેાટે ભાગે ખરાંજ પડતાં. પિટ્સબર્ગનાં ન્યુસપેપરાના વ્યવસ્થાપકાએ તાજા સમાચાર ઉતારી લેવા માટે તાર આપીસમાં પાતપેાતાના રિપોર્ટ રા મેાકલવાના વહીવટ રાખ્યું હતેા. પાછળથી બધાના તરફથી એકજ માણસ મેાકલવાની ગેાઠવણ કરવામાં આવી અને તેણે એવી સૂચના કરી કે પાછળથી ઘણી નકલેા કરવામાં મહેનત અને વખતને વ્યય કરવાને બદલે તાર લેતી વખતેજ જો કાન પેપરની મદદથી વધારે પ્રતા કાઢવામાં આવે તે ઘણી સુગમતા થાય. આ ઉપરથી એવી ગાઠ- વણુ કરવામાં આવી કે મારે તેને પરદેશના તાજા સમાચારની પાંચ પ્રતા કાઢી આપવી અને તે મને દર અવાડીએ એક ડાલર્ મહેનતાણાબદલ આપે. આ મળતર જીજ હતું, પણ તેને લીધે મારે એક દર પગાર ત્રીસ ડૉલર થયા અને તે વખતે અમારા કુટુંબની આર્થિક સ્થિતિ એવી હતી કે એક ડાલર પણ કિંમતી થઇ પડતા. અમારૂં કુટુંબ ધીમે ધીમે પગભર થવા લાગ્યું હતું. અને ભવિષ્યમાં કરાડાધિપતિ થઇ પડવાના ભણકારા મારા કાનમાં વાગવા લાગ્યા હતા. ખીજી જે એક આબતે મારી માનસિક સંપત્તિમાં સારા જેવેા સુધારા કર્યાં હતા, તે મારા અાઉ નિર્દિષ્ટ કરેલા મારા પાંચ મિત્રો સાથે વેલ્સ્ટર લિટરરી સાસાી’ નામની સાહિત્ય સભામાં જોડાવાને લગતી હતી. આથી અમને બધાને ઘણેા લાભ થયા હતા. આના પહેલાં અમે એક નાનું વિવેચક મંડળ સ્થાપ્યું હતું. આ મડળ મિ. ફિપ્સના પિતાના મકાનના એક ખંડમાં મળતુ. ટામ મિલરે હાલમાં એમ જણાવ્યું છે કે ન્યાયાધિકારી વર્ગ પ્રજાએ ચૂંટેલા હાવા જોઇએ કે કેમ ?’ એ વિષય ઉપર મેં તે વખતે લગભગ એક કલાક- સુધી ભાષણ કર્યું હતું;પણ આ બાબતમાં એમની યાદદાસ્તે એમને દગે! દીધા હશે એમ આપણે માની લેવું જોઇએ. તે વખતે શહેરની સૌથી પ્રખ્યાત સભા ‘વેલ્સ્ટર’ હતી અને અમે એ સભાના સભાસદ થવાને પાત્ર મનાઇએ એ અમારે માટે આછા માનની વાત નહેાતી. અમારા નાના મંડળમાં તે અમે માત્ર એવા માનને પાત્ર થવાની લાયકાત મેળવવાની તૈયારી કરી રહ્યા હતા, અર્થાત મે ઉપર જણાવ્યા મુજબનું ભાષણ કર્યું જ નહેાતું. મારા અભિપ્રાય પ્રમાણે આવી સભાઓમાં થાય છે, તેટલા ખીજા કશાથી નથી ઉ જેટલા લાભ થાય છે, બની કસાથે નથી થતા. મનમા હા ભળવાથી જીવાન પુરુષોને ચઢે. વાંચનમાટે