પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
તાર ઓફીસ



પુસ્તકા પસંદ કરતા, તે મેાટે ભાગે ચર્ચાના વિષયની સાથે સખ્ંધ ધરાવતાં હાય તેવાંજ હતાં અને તેને લીધે મારા વિચારા સ્પષ્ટ અને દૃઢ થતા. પાછળથી હુ મેટા મેટા મેળાવડાની સમક્ષ ભાષણ કરતી વખતે મારી જાત ઉપર જે કામુ ધરાવી શકતે, તે સ્ટર સાસાઇટીમાં મળેલા અનુભવને મેટે ભાગે આભારી છે. ભાષણ કરવાના સબંધમાં મેં જે એ સૂત્ર નક્કી કર્યાં હતાં અને જેમનું અનુસરણ હજીપણ હું કરૂં છું, તે આ છેઃ- શ્રોતૃગણથી જરાપણ ક્ષેાભ પામવા નહિ, કંઇપણ સકાચ માન્યા સિવાય નિશ્ચિતપણે ખેાલવું અને તેમની સાથે માત્ર વાતા ફરતા હાઇએ તેવી રીતે ખેલવું. કાઈ પણ જાતનેા આડંબર કર્યા સિવાય, આપણા પોતાના વિચારા આપણી પેાતાની હમેશની ભાષામાં રજુ કરવા અને આપણા પોતાના આસ- વની સાથે સંભાષણ કે વાતા કરતા હાઈએ તેવી રીતેજ ખેલવું. તમારૂં ચાલે ત્યાંસુધી તમારી વક્તૃત્વશકિત બતાવવાના લેભમાં પડશેા નહિ. આખરે હું સઘળા તાર કાનથી ટકેારા સાંભળીને પરભાર્યાં લેવા લાગ્યા અને મે' જૂની પતિને સંપૂર્ણ ત્યાગ કર્યો. આવી પ્રવીણતા તે વખતે એવી વિરલ હતી કે એ અદ્ભુત કાની નજરે જોઇ ખાત્રી કરી લેવામાટે લેાકેા આપીસમાં જોવા આવતા. આને લીધે મારી ખ્યાતિ એટલી બધી થઇ કે જ્યારે જળ- પ્રલયને લીધે સ્ટપુ વલ અને વ્હીલિંગ વચ્ચેના પચીસ માઇલના વિસ્તાર- વાળા પ્રદેશમાંને તારનેા સંબંધ તૂટી ગયા ત્યારે પૂર્વ અને પશ્ચિમ બન્ને તરફના તમામ તાર લેવામાટે મને સ્ટયુબવિલ ખાતે મૂકવામાં આવ્યા હતા. હું જેટલા તાર લેતેા એ બધા એકઠા કરી કલાકે કલાકે નાના મવા મારફતે વ્હીલિંગ ખાતે મેાકલવામાં આવતા; અને પાછી ફરતી હાડીએમાં જે તાર આવતા તે હું પૂર્વ તરફ રવાના કરી આપતેા. આ પ્રમાણે પિટ્સબર્ગને રસ્તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ચાલતા સઘળા તારનેા વ્યવહાર એક અઠવાડીઆ કરતાં વધુ મુદતસુધી ચાલુ રાખવામાં આવ્યા હતા. હું જ્યારે સ્ટયુબૅનવિલ હતા, ત્યારે મને સમાચાર મળ્યા કે મારા પિતા પાતે પહેલાં ટેબલકલાથ વેચવામાટે વ્હીલીંગ અને સિન્સિની જવાના છે. હુ અંદર ઉપર જઇ તેમને મળી આવ્યા. એથું ભાડું આપવું પડે એટલા ખાતર એમણે તુતક ઉપરની બેઠક લીધી હતી. આ સ્નેઇ મને ઘણું લાગી આવ્યું. એમના જેવા સુંદર સ્વભાવવાળાને આવી રીતે મુસાફરી કરવી પડે છે, એ જોઇ મને ગુસ્સા ચયેા; પણ · પિતાજી ! તમારે અને મારી માને ધેડાગાડીમાં બેસીને કરવાનેા વખત હવે ઘેાડી મુદતમાંજ આવશે’ એમ એલીને મેં મારા મનનું સમાધાન કર્યું. મારા પિતા એકંદર રીતે શાળ, શેશા ખેલા અને ખજુ tratal