પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
દાનવીર કાર્નેગી



લામ્બા મને મિ. સ્કોટના ‘એન્ડી 'તરીકે એળખાવ્યા હતા. મિ. સ્ફોટના માણસતરીકે મને ગણવા બદલ મને ખરેખર ઘણે! પારસ ચઢયા હતા. આ સરદરમિયાન એક એવા અકસ્માત બન્યા હતા કે જેને લીધે મારી કાર્કિદીને મેટા ધકકા પહોંચત. પગારપત્રક ને કૈંક લઇ હું ખીજે દિવસે સવારે પિટસબર્ગ જવા નીકળ્યા. કાગળેાનું બંડલ મારા કાટના ખિસ્સામાં માય એવુ નહેાતું, તેથી તેને મેં મારા વાસ્કા’ની નીચે રાખ્યું હતું અને મને એવા ખ્યાલ હતેા કે મે એને બરાબર સહીસલામત રહે એવી રીતે ગેાવ્યુ છે. મને તે વખતે રેલ્વેમાં મુસાફરી કરવાને ઘણા શાખ હતા અને તેથી મે એન્જીન- માં બેસવાનું પસંદ કર્યું. એવી રીતે હું હાલીડેસ્બર્ગ પહેાંચ્યા. ત્યાં આગળ પર્વત ઉપરની સરકારી રેલ્વેનું જોડાણ થાય છે.આ રસ્તે બહુ ખરાબ હતા અને એન્જીનને ઘણા આચકા લાગતા,તેથી એક ઠેકાણે મારૂં અન્ડલ સહીસલામત છે કે નહિ એની ખાત્રી કરી લેવાને મને વિચાર થયા. તપાસ કરતાં અન્ડલ મળે નહિ. મને મેટા ધ્રાસ્કા પડયા કે એન્જીનના આચકાથી જરૂર બન્ડલ કંઇક નીકળી પડયું. અન્ડલ ગુમ થયેલુ માલમ પડતાં મારા ગભરાટને પાર રહ્યો નહિ. સ્પષ્ટ વાત હતી કે, આવી બેદરકારીને પરિણામે મારૂં જીવન ધૂળધાણી થયા વગર રહેજ નહિ. પગારપત્રક અને કૈંક લઇ આવવામાટે મને ખાસ મેકલેલા અને જે બડલને મારે મારા જીવની માફ્ક જાળવવુ જોઇએ, તેને બેદરકારીથી રસ્તામાં ગુમાવવુ, એ કસુર કંઇ જેવી તેવી ન ગણાય.એન્જીનીઅર- ને મેં કહ્યું કે, એન્જીનના આંચકાને લીધે એ બન્ડલ નજીકમાંજ નીકળી પડયું હશે માટે એન્જીન પાછુ ફેરવી એને શોધી કાઢવાના કામમાં મને મદદ કરા તેા મેટી મહેરબાની. એન્જીનીઅર દયાળુ હતા, તેથી તેણે તેમ કરવાની હા પાડી. હું રસ્તે જોતા ચાલ્યેા, તે। એક મેટા વહેળાના કાંઠાની ધાર ઉપર પાણીથી માત્ર થોડા છુટને છેટે એ અન્ડલ પહેલું મારા દીઠામાં આવ્યું. હું મારી આંખાને વિશ્વાસ કરી શકયા નહિ, મે દોડતા જઈ ને એ ઉઠાવી લીધું; અને તપાસી જોયું તે તે હતું, તેવી ને તેવી સ્થિતિમાં સહીસલામત હતું. કહેવા- ની જરૂર છે કે જ્યાંસુધી હું પિટ્સબર્ગ પહેાંચ્યા ત્યાંસુધી મેં તેને મારા હાથમાંથી વેગળું મૂક્યુ નહેાતું ? એન્જીનીઅર અને કાલસા પૂરનાર એ એ માણસેાજ મારી આ બેદરકારીથી માહિતગાર હતા અને તેમના તરફથી મને ખાત્રી મળી હતી કે એ વાત બહાર નહિ જાય. એ બનાવ બન્યા પછી ઘણી લાંબી મુદતે હું એ વાત બહાર પાડી શકયા હતા. ધારે। કે એ ખુન્ડલ જરા વધારે દૂર પડયું હાત અને પાણીના વહેણમાં Gandhi Heritage Portal