પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
રેલ્વેની નોકરી



હતા કે તારખાતાના કામમાં પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગ વધારે વિશ્વાસપાત્ર નિવડતા. સ્ત્રીએએ પુરુષાના જે અનેક ધંધા ઉપર તરાપ મારવા માંડી છે, તેમાં આ ધધાને માટેની તેમની પાત્રતા ખીજા હરકેાઈ ધંધાના કરતાં ચા પ્રકારની છે. ઉપરીતરીકે મિ. સ્કોટના જેવા અચ્છા અધિકારી મળવા દુર્તંભ છે અને તેથી તરતજ તે મારી સંપૂર્ણ પ્રીતિનુ પાત્ર બન્યા. એમને હું એક મેટા પુરુષ માનતા હતા અને યુવાન પુરુષામાં વીરપૂજાની જે સ્વાભાવિક વૃત્તિ હાય છે, તે મેં તેમના ઉપરજ ઢાળી હતી. મારી કલ્પનામાં હું એમને પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના પ્રમુખપદે મૂકતા-અને એ હાદ્દા એમને ટુંક મુફ્તમાંજ મળ્યા હતા. તેમની દેખરેખ નીચે હું મારા ખાતાને ખાસ લગતાં નહિ, એવાં કામ પણ કરવા લાગ્યા અને નાકરીમાં હું જે ઉચે દરજ્જે ચઢવા પામ્યા, તે મને બરાબર યાદ રહેલા એક ખનાવને આભારી છે, એમ હું માનું છું. રેલા એકવડી હાવાથી તે વખતે ગાડીએ એકજ લાઇન ઉપર દેતી. એ વિસામાં જેકે ટ્રેને છેડવામાટે—ગાડીઓને છૂટવા દેવામા?-તારથી પર- વાનગી આપવાના નિયમિત વહીવટ પડયેા નહેાતા, તેમ છતાં ઘણી વખત તેમ કરવાની જરૂર પડતી. સુપરિન્ટેન્ડન્ટસિવાય બીજા કાઇને ગાડી છેાડવાના હુકમ આપવાના અધિકાર નહેાતા. રેલ્વેના વ્યવહારની હજી તે શરૂઆત હતી અને તારથી હુકમ આપવા માટે જોતી તાલીમ તારમાસ્તરેશને અપાતી નહેાતી, તેથી તારથી ટ્રેન છેડવાનેા હુકમ આપવાનું કામ બહુ : જોખમભરેલું ગણાતું. વાર- વાર ડખા ભાગી પડતા કે પાટા ઉપરથી ખસી જતા, તે ઉઠાવી લેવરાવી રસ્તા ખુલ્લા કરવાના કામ ઉપર દેખરેખ રાખવામાટે મિ. સ્કાટને વખતેાવખત એવા અકસ્માતની જગ્યાએ ઉપર જવું પડતું. આવાં કારણેાને લીધે સવારના વખતમાં ઘણી વખત તેમનાથી હાજર થઇ શકાતું નહિ. એક દિવસ સવારમાં આપીસમાં આવી પહેાંચતાં મને ખબર મળી કે પૂર્વ વિભાગ ઉપર એક ગ'બીર પ્રકારના અકસ્માત બનવાને લીધે પશ્ચિમ તરફ આવતી એક ઉતારૂઓની ગાડી રાકાઈ રહી હતી; અને પૂર્વ તરફ જતી ઉતા- રૂએની ગાડી દરેક વાંક આગળ વાવટાવાળાને આગળ દોડાવીને આગળ વધતી હતી; અને બન્ને ખાજીની ગુડ્ઝટ્રેના-માલ ગાડીએ-તે સાડી’ગ ઉપર–બાજુના પાટા ઉપર–નાંખી મૂક્વામાં આવી હતી. તપાસ કરાવતાં મિ. સ્કાટને કઈ પત્તા ખાધેા નહિ. આખરે, આ ગુંચવાયલા મામલામાં માથું મારી, જવાબદારી વહેારી લઇ, ટ્રેનને છૂટવાના આર આપીને, સધળા વ્યવહાર ચાલતા કરવાની લાલચને હું કાશ્રુમાં રાખી શકયા નહિ. દોરી લેાટે જાય છે કે ગાદી તકીએ Portal