પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
દાનવીર કાર્નેગી



થાય છે, મેાત કે વેસ્ટમિન્સ્ટર અબી—એ વિચાર એકદમ મારા મગજમાં રસ્ફુર્યો. હું જાણતા હતા કે, જો મારી ભૂલ થશે, તે। મારે માટે ખરતરફી, નામેાશી અગર કદાચ ફેાજદારી ફરિયાદ ચોક્કસ છે. બીજી બાજુએ, બિચારા આખી રાત બહાર પડી રહેલા ગુડ્ઝટ્રેનના માણસાને ઠેકાણે પાડી શકાય એમ હતુ. હું અંધ પડેલા વ્યવહાર ચાલુ કરવાની સ્થિતિમાં હતા. મારાથી એ બની શકે એવું છે એમ હું જાણતા હતા. મિ. સ્કાટના હુકમા તારથી મેાકલી આપતાં મેં અનેક વખત તેમ કર્યું હતું. શું શું કરવું ઘટે છે, તે હું જાણતા હતા, તેથી મેં ઝંપલાવ્યું. તેમના નામથી હુકમા આપી મે દરેક ટ્રેન ચાલુ કરાવી અને દરેક ટકારા તપાસતા. હું ઇન્સ્ટ્રુમેન્ટ પાસે બેસી રહ્યો.તમામ ટ્રેનોને એક સ્ટેશનથી ખીજે સ્ટેશને એમ આગળ ચલાવી અને સાવચેતીના તમામ ઉપાય લીધા. આખરે જ્યારે મિ. સ્કાટ આપીસમાં આવ્યા, ત્યારે બધા વ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલુ થઈ ગયા હતા. ટ્રેને અટકી પડયાના સમાચાર એમને મળી ચૂકયા હતા; એટલે આપીસમાં પગ મૂકતાંની સાથે એમણે પહેલે! પ્રશ્ન એ પૂછ્યા કે:-“ કેમ! મામલા કેવા છે ? એ તરતજ મારી પાસે આવ્યા અને કાગળ તથા પેન્સીલ લઇ હુકમેા લખવા માંડયા. હવે મારે ખેલવુ જોઇએ,તેથી હું ખીતેા ખીતે ખેલ્યાઃ– મિ. સ્કોટ ! તમારા કંઇ પત્તો ખાધે! નહિ; એટલે મે સવારમાંજ તમારા નામથી હુકમા આપી દીધા છે, ,, બધી ટ્રેને બરાબર ચાલી રહી છે? ઇસ્ટ એકસપ્રેસ કયાં છે ? ' મે એમને સઘળા તાર બતાવ્યા. માલની, ખાલાસ્ટની અને બીજી દરેક ગાડી લાઇન ઉપર કયાં કયાં છે તે પણ બતાવ્યું. તમામ એન્જીનડ્રાઇવરેા તથા ગાડૅના જવાબ વચાવ્યા અને જે સ્ટેશને આગળ થઇ તમામ ટ્રે પસાર થઇ હતી, ત્યાંથી આવેલા છેલ્લામાં છેલ્લા રિપેાર્ટી પણ તેમને બતાવ્યા. બધુ ઠીકઠાક હતું. એ એક સેકન્ડ સુધી મારા માં સામુ જોઇ રહ્યા, પણ હું તેમના માં સામું જોવાની હિંમત કરી શકયા નહિ. શું બનશે એની મને ખબર નહાતી. એ એક પણ અક્ષર ભેાલ્યા નહિ, પણ જે બન્યું હતું તે તમામ ફરીથી તપાસી ગયા. હજી પણ એ કઇ એલ્યા નહિ. થોડીવાર પછી એ મારા ટેબલ આગળથી ખસી પેાતાના ટેબલ આગળ ગયા. એટલેથી એ વાતની સમાપ્તિ થઈ. મારા કાતરફ પસંદગી બતાવવામાં તેમને દહેશત લાગતી હતી; છતાં તેમણે મને ઠપકા આપ્યા નહાતા. તે બધુ પાંસરે પાંસરું ઉતરે તા તા ફીકજ છે; જે કાંઇ વાંકુ પડે તે જવાબદારી મારી છે. વસ્તુ- Gandhi. Heritage Portal