પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
દરિયાની ડાકણ.

--- દરિયાની ડાકણુ. ૧૬ ગયે, જ્યાં મારા સગા સબંધીમાં ક્ત મારી એક મ્હેન હસીના હતી, અને તેણીને ખાવીંદ હુખીમઅલી ત્યાં લોખંડને વેપાર ચલાવતા હતા. શારા મ્હેન તથા અનેકી મને લાંખી મુ- સારીથી ખુશી ખેરીયત સાથે પા કરેલા જોઇને ઘણાજ આનંદ પામ્યા અને મારી લાંબી મુસાીને લગતી હકીકતા પુછવા લાગ્યા. મે જમીલાને લગતી દરેક વાત સિવાયની ખીજી સધળી વાતા તેમની પાસે ટુંકમાં કહી જમીલાની વાત કરવાના મે ની જોખને અખાડા કર્યા હતા. એકાદ પખવાડીયું વીત્યા પછી એક દહાડે મારી વ્હેન હુસીનાએ મારી આગળ લગ્ન સંબંધમાં વાત છેડી તેણી ખેાલી. ભાઇ એહમદ, હવે તારી ઉમર હવે તારી ઉમર કાંઇ ન્હાની ન કહેવાય, કાઇ ચૈાગ્ય ઠેકાણે તું શાદી સળ ધથી બેડાય તેા બહેતર.” “હસીના, એ વિશે તું એડ્ડીકર રહે, મે તેવી કાંક ગોઠવણુ કરેલી છે.’ મેં જવા બમાં કહ્યું. · શું ખરી વાત?’’