પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
જમીલાનો છુટકારો.

જમીક્ષાના છુટકારા, ૧૪૩ લાવી રાખ્યા હતા. તેમજ પેાલીસ લાકા પહેરે છે, તેવે ડ્રેસે પણ તૈયાર રાખ્યા હતા. કેદીઓને પુરવાની 1લીસ ચાવડીથી પેાલીસની ગાડીના તબેલેા ઘણા દુર હતેા. તે તમેલામાં સુ. યું કુગે યુક્તિ વાપરીને એક માણસને પોલીસના ડ્રેસમાં મેાકલી કહેવરાગ્યું કે લેાકાની ભીડ બહુ જામી છે, માટે ગાડીને ચાવડી પર દસ વાગતે નહીં લાવતાં અગીયાર વાગે લઇ આવવી”

  • .

એ પ્રમાણે ખર મોકલી આપ્યા પછી અંગેા બધા વેશ બદલી પેલી ગાડી જોડાને દસ વાગતે ચાવડી પાસે પહોંચ્યા અને ગાડી ત્યાં યાભાવી. કાચમેન તરીકે સુ. યુ' કુંગ ખેઠે હતા અને હું પાછલા ભાગપર ઉભા રહ્યો હતા. ચાવડી પર રહેલા સીપાઇએ અમારી યુક્તિ સમજ્યા નહીં, તેથી જમીલાને બધી- ખાનામાંથી બહાર કાઢીને ગાડીપર બેસાડવામાં આવી ચાવડીપરના એક સીપાઇ સુ. યું. કેમની બાજુમાં કાચ મેકસ પર ચીને ભેઠા. સુ. હું કુગે ગાર્ડી હંકારી અને ધાડા પર જોશી ચાબુક પેઢતાં તે ચારે પગે દોડતા ચાલ્યે.