આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
દરિયાની ડાકણ.
૧૪૪ દરિયાની ડાકર્ષી. સુ. હું કુંગે ગાડીને પોલીસ કા તર હુકારવાને બદલે દરીયા કીનારા તરફ્ વજ્રાણુ આપી. જે જોઇને તેની બાજુમાં ખેડેલા પેાલીસ- મેન એલ્બે:-“ અરે તુ રસ્તે ભુલ્યે કે શું? તે તરફ્ ક્રાં હ્રકારે છે ? .. નહીં, રસ્તા ક્રમ ભુલુ ? ”સુ. યુ. કુંગે કહ્યું, “ તે બાજુએ લેાકાની મેાટી ભીડ છે, તેથી ગાડીને ફેરખવાડીને ચકરાવામાં લખી આવવાના આપણા વડાએ મને હુમ આપ્યા છે.” દરીયા કીનારા પર ગાડી જઇ પાંચતાં સુ-યુ' કુંગે પેાતાની બાજુમાં એડ્રેલા પેાલીસ- મેનને એક જોરથી મુક્કી લગાવી દીધી, જેથી તે બાપડી નીચે ઉથલાઇ પડયા. મે ગાડીના દરવાજો ખાલી નાખ્યા અને તુરત જમીલા બહાર કુદી પડી. અમારી ટીમ લેચ કીનારા પર આગમચથી તૈયારજ રાખવામાં આવી હતી, જે ઉપર અમે ત્રણે એક આંખના પલકારામાં સ્વાર થઇ એવા અને તે લોંચ પ્રત્રન વેગે પાણીપર જાણે ઉડતી ચાલી.