પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
દરિયાની ડાકણ.

પ૮ દરિયાની ડાકણુ હુકારા અને બીન ગામવાસીએ આગમચ આવીને બેઠેલા હતા. તેઓએ ઉભા થઇ નમીને જમીલાને માન આપ્યું. જેવી રીતે દીલ્લીના શહેનશાહે દખદખા અને દમામથી દરે ભરતા હતા, ચેપદારા અને નેકી પુકારનાર નકીએ જેમ સલામી લેતા, અને ખડે પગે કુભા રહેતા હતા, તેવી ગાઠવણુ અહીંયા પણ હતી. તેણીને બેસવા માટે એક સુંદર સિ'હા સન પશુ ગઢવવામાં આવ્યું હતું. આ સિદ્ગા- સન પર જમીલા મેડ્ડી અને બાકીના સઘળાએ ત્યાં ઉભા રહ્યા. હું તેા એક પછી એક તેના ઠાઠ અને દમામ જોતા ગજ થઇ ગયા હતા. આખા ફેલાઇ રહી. દીવાનખાનામાં શાન્ત ચુપકીદી જમીલા પણ થોડા વખત સુપ એસી રહી. પછી તેણે ચેપદારને કરમાવ્યું. કેદીને હાજર કરી.. .. ચેપદાર બહાર નીકળ્યા અને યેાડી પળમાં લાં ચાંઉને લઇને પાછા ફર્યા. લાં ચાઉ કાણુ હતા તેની ઓળખ વાંચનારને આપવાની મને લાગે છે કે જરૂર નથી. જે ચીના ચાંચી- યાના બારફસ પર હું સુઝ્યું--કંગની સાથે એડી