પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
જમીલાની જીવન કથા

જમીલાની જીવન કથા ૭૫ તેણે ઘણી સી કરી હતી અને તેની સરકા- ૨૫ ઘણા બદરાની તેણે મુલાકાત લીધી હતી. એક વખતે તે કવાંગ ચાંઉ કાંગ દરે ગયેલ rk જ્યાં એક ખુબસુરત છટાલીયન સ્ત્રી સાથે તેને ઓળખાણુ થઇ, અને તે માળખાણ થોડા દીવસમાં મેહતના રૂપમાં અક્ષાઇ. પરીણામે અને રાજી ખુશીથી તૈકાહની ગઢિથી જોડાયા, તે ખાતુએ ઇસલામી મઝહુઅ અખત્યાર કર્યાં અને તે પછી તેણીને પેટે મારા જન્મ થયો. પણ કમનસીબે આ સુખી જોડાના સુખના ભીતરમાં એક સંતાપ સતાયેલા હતા. એક ફ્રેન્ચ અમલદારની ઇચ્છા તે "ઢાલીયન ખાનુ-મારી મા-સાથે લગ્નથી જોડાવાની હતી, પરંતુ મારા પિતા તેની વચ્ચે આવવાથી તેની ઉમેદ બર આવી નહીં, અને તેને ભારે ગુસ્સા આવ્યું. તે અમલદાર તે ખબતમાં મારા પિતા પર કીના લેવાને ઠરાવ ભ થયા અને તેથી તેણે તેની પર ચાકસ આરાપ મુક્યા. આ આાપ મારા પિતા પર સાત થયા અને તેને મારી ઉપરથી રા મળવા ઉપરાંત કેદખાનાની સા પણ થઇ, મારા પિતાએ કેદખાનામાંથી છુટકારે થતાં પેલા અમલદારને ક.. --- .