પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
દરિયાની ડાકણ.

પાટ દરિયાની ડાખ્યુ. તે મને કહેા. મને આતુરતા વચ્ચે ન રાખે.” મેં જાણવા માગ્યું. કારણુ ઍજ કે હું તમારે લાયકની નથી. તમારા પાતાના સખધમાં તમાએ હુમ ાંજ કહ્યું કે તમેા એક પ્રમાણીક માણુસ છે, અને મારે માટે હું જણાવી ચુકી અને તમે જાણી ચુકયા છે. તેમ હું એક પ્રમાણીક નથી, તેા પછી આપણું જોડાણ કેવી રીતે અધ એસ્તુ યઇ શકે ? તમારી કીવંત કાર- કીર્દીના ખ્યાલ કરા, તમેાએ કેવી નામના મેળખી છે તેમાં તેમજ તમારા ભવિષ્યને વિચાર કરે, અને પછી મારા જીવન સાથે તેને સરખાવે! હુ-કે જેને પકડી પાડવાને માટે ચાલુ દેડધામ ચાલી રહેલી છે, મોટી રકમેાના ઇનામા જાહેર થયાં છે, જે સુધરેલા દેશેામાં પગ ધરવાની હિંમત કરી શકતી નથી; તેવી એક સ્ત્રી તમે જેવા એક સીધા અને નામાં- નિ ગ્રહસ્થની સાથે જીદગીના અંત સુધી અડાવાન કેવા પતે લાયક ગણાય શકે ? તમે એ સબળું વિચારીશું અને તે પછી મને મેહેરાર બનાવવાનું ધારે ” ′′