પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૩ પૃથ્વી પર જીવન આ પ્રથમ છે આ પણું, કે હશે જીવન બહુ એમ જીવ્યાં ? વિશ્વપટ આ વણાતું જતું પૂર્વથી, સીવણ તેનાં હશે શું ન સીવ્યાં ? જીવનની જ્યોત આ જીવનથી જ છે ઊગી, કે હતી જ્યોત એ અહીં સદાની ? સૂર્ય આ જેમ ઝળતા રહે વ્યોમમાં, તેમ એ ન્યાતની શી નિશાની ? જીવન જીવ્યાં હશે પૂર્વમાં, તેય તે | જીવન જાણી કશે લાભ કરે ? જ્યોત આજે બળે છે જુદા જીવનમાં, | એ જ નવજીવનરસ પૂર્ણ ધર ; સૂર્ય ઝળતે ઊગે રાજ આકાશમાં, પણ ન આકાશ એ રોજ સરખું ; જે ગયે દિવસ તે રજનિ ત્યાં ભૂસતી, પૂર્ણવિસ્મરણનું એ જ પરખું. જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 38/50